CBSE
છોડમાં કઈ પદ્ધતિ દ્વારા આયનોનું શોષણ થાય છે ?
જલ ક્ષમતા
પ્રસરણ
DPD ઢોળાંશ
વાહક પ્રોટીન્સ
વાહક પ્રોટીન ........... માં મદદરૂપ બને છે.
પાણીનું શોષણ
બાષ્પીભવન
આયનોના સક્રિય શોષણ
આયનોના નિષ્ક્રિય શોષણમાં
ખનીજ પોષણમાં પાક માટે કયા તત્વો નિર્ણાયક તત્વો કહેવાય છે ?
K,Ca,Fe
N,P,K
C,H,O
N,S,Mg
ખનીજોનું સક્રિય ગ્રહણ એ શેના પર આધાર રાખે છે ?
પ્રકાશ શ્વસન
ડીફોસ્ફરસ
પાણીનું સક્રિય શોષણ
ઉત્સ્વેદન
B.
ડીફોસ્ફરસ
કયું ખનીજ તત્વ મુખ્યત્વે અગ્રીય વર્ધમાન પ્રક્રિયા સાથે સંકળાયેલ છે ?
S
K
Ca
N
ભૂમિમાંથી મૂળ દ્વારા ખનીજક્ષારોનું શોષણ થાય છે જે ........... સ્વરૂપમાં હોય છે.
સાંદ્ર દ્રાવણ
અતિ સાંદ્ર દ્રાવણ
અતિ મંદ દ્રાવણ
મંદ દ્રાવણ
જ્યારે હરિતકણ બળે છે, ત્યારે તેમાંથી પ્રથમ શું મળે છે ?
Mg
Ca
Mn
Fe
કયું ખનીજતત્વ Khaira disease અને ઓકિઝન સંશ્લેષણ સાથે સંકળાયેલું છે ?
B
Cu
Fe
Zn
કોષમાં કયો મુક્ત આયન સ્વરૂપે હોય છે.
B
P
K
Fe
નીચેનામાંથી કયા આવશ્યક તત્વોને તેનાં યોગ્ય વર્ગમાં મુકવામાં આવેલ નથી ?
Mg
Mn
Cu
Zn