CBSE
જૈવવિવિધતા વધે છે, જ્યારે આપણે..........
વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ અને નીચા અક્ષાંશથી ઉંચા અક્ષાંશ તરફ જતા
વધુ ઊંચાઈથી ઓછી ઊંચાઈ તરફ અને ઊંચા અક્ષાંશથી નીચી અક્ષાંશ તરફ જતા
ઓચી ઊંચાઈથી વધુ ઉંચાઈ તરફ અને નીચા અક્ષાંશથી ઊંચા અક્ષાંશ તરફ જતા
ઓછી ઊંચાઈથી વધુ ઉંચાઈ તરફ અને ઊંચા અક્ષાંશથી નીચા અક્ષાંશ તરફ જતા
તાજેતરમાં ઘટતી જતી જૈવ-વિવિધતા માટે મ્યુખ્યત્વે શું જવાબદાર છે ?
DDTનું જૈવિક વિશાલન
ઓઝોન-સ્તરનું વિઘટન
વસવાટની નાબૂદી
ગ્લોબલ વૉર્મિંગ
જો જંગલોનું આકરણ અડધું થઈ જાય તો, લાંબા ગાળે કઈ શક્યતા વધુ રહે છે
પાક-સુધારાણા માટેના સંકરણ માટે જર્મપ્લાઝમને પ્રાપ્યતા અભાવે મૃત્યુ પામે.
આ વિસ્તારોમાં રહેતી આદિવાસી વસતિ ભૂખે મરી જાય.
આ વિસ્તાર અને તેની આસપાસનાં ઢોર-ઢાંખર ઘાસચારાના અભાવે મૃત્યુઅ પામે.
મોટા ભાગનો વિસ્તાર રણમાં પરિવર્તે.
કયું પ્રાણી ભારતમાંથે લુપ્ત થઈ ગયું છે ?
વરુ
ચિત્તો
સ્નોલેપર્ડ
હિપ્પોપોટેમસ
વન્યજીવસંરક્ષણ માટે આરક્ષિત જૈવાવરણો ઉભા કરવામાં આવ્યા છે. નીચેના પૈકી કઈ જોડ સાચી છે ?
કચ્છનું રણ – જંગલી ગધેડા
મનાસના વન્ય જીવન અભયારણ્ય – કસ્તૂરી હરણ
ગીરનું જંગલ – સિંહ
સારિક્કા - વાઘ
નીચે આપેલા અભયારણ્ય અને તેમાં સુરક્ષિત જંગલી પ્રાણીની કઈ જોડ સાચી છે ?
સુંદરવન – રહાઈનો
કાઝીરંગા – કસ્તૂરી હરણ
ગીરના જંગલ – સિંહ
સારિસ્કા – વાઘ
MAB એટલે ...........
મેમલ્સ ઍન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ
મેમલ્સ ઍન્ડ બાયોલૉજી પ્રોગ્રામ
મેન ઍન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ
મેન ઍન્ડ બાયોલૉજી પ્રોગ્રામ
રણથંભોર નેશનલ પાર્ક અહીં આવેલ છે.
ગુજરાત
ઉત્તરપ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
વન્યજીવન ત્યારે નાશા પામે છે. જ્યારે .....
તેમનો કુદરતી વસવાટ નાશ પામે ત્યારે
કુદરતી પ્રકોપ હોય ત્યારે.
યોગ્ય દેખભાળનો અભાવ હોય ત્યારે
નિકાસ માટે મોટા પ્રમાણમાં પ્રાણીઓનો શિકાર કરવામાં આવે.
રહાઈનસોર માટે રાષ્ટ્રીય ઉદ્યાન અહીં આવેલ છે.
વેલી ઑફ ફ્લાવર્સ
રણથંંભોર
કોર્બેટ
કાઝીરંગા