Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

161.

DNA લાઈગેઝ એક ઉત્સેચક છે, જે ..........

  • DNA નું વિનૈસર્ગીકરણ કરે છે. 

  • DNA નું સંશ્લેષણ

  • DNA શૃંખલા ને નાના ભાગમાં છૂટા પાડે છે.  

  • DNA ના ટુકડાનું જોડાણ કરે છે.


162.

રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ ઉત્સેચક ..........

  • DNA અણુમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકે છે. 

  • DNA લિગેઝના જોડાણમાં ચોક્કસ ન્યુક્લિઓટાઈડને ઓળખી બતાવે છે.

  • DNA પોલેમરેઝની પ્રકિયા અટકાવે છે. 

  • DNA અણુના છેડા પાસેથી ન્યુક્લિઓટાઈડ દૂર કરે છે. 


163.

પોલિમરેઝ ચેઈન રીએક્શનનું કાર્ય .........

  • DNA બહુલિકરણ .

  • ભાષાંતરણ 

  • પ્રત્યાંકન 

  • આપેલ એક પણ નહિ


164.

ઉચ્ચ સજીવોમાં નીચેનામાંથી કયું વાહક પ્રતિકૃતિ જનીન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે ?

  • રેટ્રોવાઈરસ 

  • બેક્યુલોવાઈરસ 

  • સાલ્મોનેલા ટાઈફ્યુમિયમ

  • રાઈઝોપસનાઈગ્રીકન્સ 


Advertisement
165.

.............. ને લીધે જનીનિક ઈજનેરી અતિ આશુનિક છે.

  • પ્રોટીએઝ 

  • ઝાયમેઝ

  • રિસટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ 

  • રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ 


166.

નીચેનામાંથી વનસ્પતિમાં સૌથી સારું જનીનિક વાહક તરીકે ઉપયોગમાં લેવાય છે ?

  • સ્યુડોમોનાસ પ્યુટિડા 

  • બેસીલસ થુરેન્જિનેસીસ 

  • એગ્રોબેક્ટ્રેરિયમ ટ્યુમિફેશિઅન્સ 

  • આપેલ તમામ


167.

ECO RI રિસ્ટ્રક્શન ઉત્સેચકનો ગુણધર્મ ........... છે.

  • સ્વયંજનીન પામેલ DNAના ટોપોલોજી

  • એન્ડોન્યુક્લિએઝ 

  • એક્ઝોન્યુક્લિએઝ પ્રક્રિયા 

  • જોડાણની પ્રક્રિયા 


168.

રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ .....

  • DNA અણુને ચોક્કસ જગ્યાએથી કાપશે 

  • કેન્દ્રની અંદર DNA નું સંશ્લેષણ અટકાવશે. 

  • DNA ના સંશ્લેષણ માટે

  • DNA અણુને ગમે તેમ કાપશે 


Advertisement
169.

નીચેનામાંથી કયો ઉત્સેચક DNA ટુકડાના જોડાણમાં ઉપયોગી છે ?

  • લાઈઝેગ 

  • DNA પોલીમરેઝ

  • ટર્મીનેઝ 

  • એન્ડોન્યુક્લિએઝ 


170.

એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફોશીઅન્સ મોટું પ્લાઝમીડ ધરાવે છે, જે વનસ્પતિમાં ગાંઠ ઉત્પન્ન કરે છે તે –

  • પુનઃ સંયિજીત પ્લાઝમીડ 

  • સાઈન ડાલગાર્નો શૃંખલા

  • Ri પ્લાઝમીડ 

  • Ti પ્લાઝમીડ 


Advertisement