CBSE
જીવાણુ મોલાસીસ પર ઉછેરાય છે અને ખોરાકના સ્વાદ માટે વહેંચવામાં આવે છે તે ............. નું છે.
એસીટોબેક્ટર
લેક્ટોબેસીલસ
સકકેરોમીવિસીસ
રાઈઝોપસ
નીચેનામાંથી કયું એન્ટિબયોટિક માટે સાચું નથી ?
દરેક એન્ટિબાયોટિક ચોક્કસ માટે જ અસરકારક નીવડે છે.
સૌ પ્રથમ એન્ટિબાયોટિક એલેકઝાન્ડ ફ્લમિંગે શોધી
એન્ટિબાયોટિક શબ્દ એસ. વોક્સમેન 1942 માં આવ્યો.
કેટલાક વ્યક્તિ ચોક્કસ એન્ટિબાયોટીકથી એલર્જી ધરાવે
એન્ટિબાયોટિક મોટા ભાગે .............. માંથી ઓળખાય છે.
બેક્ટેરિયા
એક્ટીનોમાવસીપેટ્સ
સાયનોબેક્ટેરિયા
A અને B બંને
જૈવ તકનીકી દ્વારા જીવાણુની કઈ નવી જાતનું ઉત્પાદન કરાયું ?
સ્યુડોમોનાસ પ્યુટીડા
ઈશેરીશીયા કોલાઈ
સેકકેરોમાયસીસ સેરીવીક્ષી
બેસીલસ સટીલસ
પ્રાથમિક જરૂરિયાત એન્ટિ બાયોટિક માટે જૈવ તકનીકીમાં કઈ છે.
એન્ટિબાયોટિક ઉત્પન્ન કરતાં જીવાણુ શોધવા
એન્ટિબાયોટીક જનીનનું અલગીકરણ
ઈ કોલાઈ પ્લાઝમીડ સાથે એન્ટિબાયોટિક જનીનું જોડાણ
આપેલ તમામ
જનીનિક રીતે ઈજનેરથી રૂપાંતરણ પામેલા જીવાણુ દ્વારા શેનું ઉત્પાદન કરાય છે ?
મેલાટોનીયમ
માનવ ઈન્સ્યુલીન
ટેસ્ટેરોન
નીચેનામાંથી કયો જીવાણુ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદનમાં વપરાય છે ?
રાઈઝોપસ નાઈગ્રીકેન્સ
એસ્પરજીલસ નાઈગર
લેક્ટોબેસીલસ બલ્ગારીસ
પેનીસીલીયમ સાઈટ્રીનમ
ખેત ઉત્પાદક વિભાગમાં બાયો તકનીકમાં સૌથી મહત્વનું પાસું
વનસ્પતિનું વજન વધારવું
નાઈટ્રોજનનું પ્રામણ વધારવા
બીજની સંખ્યાં ઘટાડવા
વિવિધ વનસ્પતિના કીટનાશક નું ઉત્પાદન
આલ્કોહોલના ઉત્પાદનમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે ?
શ્લેષ્મી ફુગ
યીસ્ટ
જીવાણુ
પાણીની ફુગ
જૈવ તકનીનિકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ –
TSH
ઈન્સ્યુલિન
ઈન્ટરફેરોન
મનવ વ્ર્દ્ધિ અંતઃસ્ત્રાવ