CBSE
વિકાસશીલ દેશમાં રંતાધળાપણાની ખામી ............. નો ઉપયોગ કરી ઓછી કરી શકાય.
Bt રીંગણ
પારજનીનિક મકાઈ
ગોલ્ડન રાઈસ
પારજનીનિક ટામેટા
યીસ્ટ ............ નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.
સાઈટ્રીક એસિડ અને લેક્ટિક એસિડ
લાઈપેઝ અને પેક્ટીનેઝ
બ્રેડ અને બીયર
ચીઝ અને બટર
Bt. ટોક્સીનનાં જનીનનું પ્રોટીન crulAc અને cryIIAb કોના નિયમ ........... માટે જવાબદાર છે.
ફળમાખી
બોલવર્મ
રાઉન્ડ વોર્મ
મોથ
પ્રાથમિક અંતઃસ્ત્રાવની પ્રક્રિયા જેમાં પ્રોઈન્સ્યુલીન યુક્ત ઈન્સ્યુલિન તે દરમિયાન ફેરવાય,
પોઈન્સ્યુલિનમાંથી B-પેપ્ટાઈડ ઉમેરાય છે.
પ્રોઈન્સ્યુલીનમાંથી B-પેપ્ટાઈડ દૂર કરાય છે.
પ્રોઈન્સ્યુલીનમાં C – પેપ્ટાઈડ ઉમેરાય છે.
પોઈન્સ્યુલિન C – પેપ્ટાઈડ દૂર કરાય છે.
પારજનીનિક ચોખા ને .......... નાં વધુ ઉત્પાદન માટે વિકાસાવવામાં આવ્યાં છે.
વિટામીન A
વિટામીન B1
વિટામીન C
વિટામીન D
નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો વનસ્પતિ સાથે સહજીવન ગાળે છે અને તેમના પોષણમાં મદદરૂપ થાય છે ?
એસ્પરજીલસ
ગ્લોમસ
ટ્રાઈકોડર્મા
એઝોટોબેક્ટર
સૌથી વધુ એકકોષકેન્દ્રી, જે દૂધમાંથી દહીં બનાવવામાં ઉપયોગી અને એન્ટિબાયોટીક બનાવવામાં ઉપયોગી છે, તેઓના સમાવેશ કઈ શ્રેણીમાં થાય છે ?
સાયનોબેક્ટોરિયા
આર્કીબેક્ટેરિયા
રસયણસંશ્લેષી ઓટોટ્રોફ
હીટરોટ્રોફિક બેક્ટેરિયા
નીચેનામાંથી કોને ખોરાક તરીક લેવાથી વિટામીન ‘A’ ની ખામીથી થયેલ રતાંધળાપણાને અટકાવી શકાય છે.
ફ્લેવર સવર ટામેટાં
કેનોલ
ગોલ્ડન રાઈઝ
Bt-રીંગણ
નીચેનામાંથી કયું ઉદાહરણ સૂક્ષ્મજીવોના ઉપયોગથી જૈવ નિયંત્રિત રોગને અટકાવી શકે છે ?
કેટલીક વનસ્પતિ રોગાણુ વિરુદ્ધ ટ્રાઈકોડર્મા
બ્રાસિકામાં રહેલ શ્વેત રસ્ટ ન્યુક્લિઓપોલીહેડ્રોવાઈરસ
Bt-કપાસ જે કપાસનાં ઉત્પાદનને વધારે છે.
માસ્ટર્ડ માં રહેલ એફીડની વિરુદ્ધ લેડી બર્ડ બીટલ
માયકાર્ડિલઅ ઈન્ફાર્કશન થયેલ દર્દીને દવાખાનામાં લાવવામાં આવે છે, ત્યારે તેને કયું તાત્કાલિક શું આપવામાં આવે છે ?
સ્ટેપ્ટોકાઈનેઝ
સાયક્લાસ્પોરીન – A
સ્ટેટીન્સ
પેનીસીલીન