Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

31. જાતિ-વિવિધતા કેટલા પ્રકાર છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


32.

તે વિશાળકદનાં સસ્તનો છે.

  • ડોલ્ફિન 

  • હાથી 

  • વ્હેલ 

  • આપેલ તમામ


33.

જૈવ-વિવિધતા પ્રકૃતિની વિવિધતા માતે દર્શાવે છે ?

  • વર્ગક 

  • કક્ષા 

  • દરજ્જો 

  • A અને B બંને


34.

કોઈ એક જાતીનાં સજીવોનાં જનીનોના બંધારણ્માં રહેલા ફેરફારોને તે જાતિની ......... કહે છે.

  • નિવસનતંત્રિય-વિવિધતા 

  • જૈવ-વિવિધતા

  • જનીન-વિવિધતા 

  • જાતિ-વિવિધતા


Advertisement
35.

કયા વૈજ્ઞાનિકે જાતિ-વિવિધતા વિવિધ પ્રકારનું સૂચન કર્યું છે ?

  • આર.એચ. વ્હટેકર

  • ઓડમ 

  • ટેન્સલી 

  • આઈકલર 


36.

આ વિવિધતા નિવસનતંત્રનાં સામાન્ય કાર્યો અને સ્થાયીપણા માટે જવાબદાર છે.

  • જૈવ-વિવિધતા

  • જનીન-વિવિધતા 

  • જાતિ-વિવિધતા 
  • નિવસનતંત્રીય 


37. સમાજમાં જોવા મળતી વિવિધ જાતિઓની ટકાવારી એ કયા પ્રકારની જાતિ-વિવિધતા છે ? 
  • bold beta
  • bold gamma
  • bold delta
  • bold alpha

38.

કોઈ પણ વિસ્તારમાં વસતિ વિવિધ જાતિઓ દ્વારા તે વિસ્તારની કઈ વિવિધતા નક્કી થાય છે ?

  • નિવસનતંત્રિય 

  • જનીન-વિવિધતા 

  • જાતિ-વિવિધતા 

  • આપેલ તમામ


Advertisement
39.

વસતિનાં બધા જ જનીનોને શું કહે છે ?

  • જનીન-પ્રકૃતિ

  • જનીન-આવ્ર્તિ 

  • જનીન-સંકુલ 

  • જનીનપુલ 


40.

વિશાળ ભૌગોલિક વિસ્તારમાં જુદાંજુદાં નિવાસસ્થાનોમાં પથરાયેલી વિવિધ જાતિઓની સમૃદ્ધિની વિવિધતા એટલે ..........

  • bold beta bold minusવિવિધતા
  • bold gamma bold minusવિવિધતા
  • bold delta bold minusવિવિધતા
  • bold alpha bold minusવિવિધતા

Advertisement