Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

341.

જનીજિક ઈજનેરીમાં રિસ્ટ્રીકશન એન્ઝાઈમ .............. બનાવવામાં ઉપયોગી છે.

  • DNA અણુનો પુનઃસંયોજક 

  • પ્રોટીન અને DNA અણુના પુનઃસંયોજક 

  • પુનઃસંયોજક કોષ

  • પ્રોટીન અણુનો પુનઃસંયોજીત 


342.

EcoRI માં R એટલે .............

  • પ્રજાતિ 

  • શ્રેણી

  • જાત 

  • જાતિ 


343.

ભારતીય સંવર્ધન એ હમણાં કયું ભારતીય બીલ પસાર કર્યું ?

  • 1st 

  • 2nd 

  • 3rd 

  • 4th


344.

આંતરરાષ્ત્રીય કંપની અને બીજી સંસ્થાઓ દ્વારા જૈવસ્ત્રોનો ઈજારા વગર ઉપયોગને શું કહેવાય છે ?

  • જૈવ તસ્કરી 

  • જૈવ યુદ્ધ 

  • જૈવવિવિધતા

  • જૈવ પેટન્ટ 


Advertisement
345.

…….. ના લીધે આથેલો લોટ ફુલેલો દેખાય છે.

  • મોનાસ્ક્સ યીસ્ટની વૃદ્ધિ

  • LAB ની વ્ર્દ્ધિ 

  • O2 ની વૃદ્ધિ 

  • CO2 નું ઉત્પાદન 


346.

નીચેનામાંથી કયું આથવણયુક્ત બેવરેયુક્ત આથવણ બ્રોથનાં ડીસ્ટીલેશનની નથી બંતું ?

  • રમ 

  • વાઈન

  • વીસ્કી 

  • બ્રાન્ડી 


347.

જનીન પરિવર્તીત સજીવમાં નીચેનામાંથી કયો તબક્કો મૂળ તબક્કામાં નથી ?

  • યજમાનમાં દાખલ DNA નું સંતુલન કરવું અને તેના આગળની પેદાશમાં DNA રૂપાંતરણ કરવું.

  • PCRની મદદથી DNA નું સંતુલન કરવું અને તેના આગળની પેદાશમાં DNA રૂપાંતરણ કરવું 

  • ઈચ્છિત જનીન સાથે DNA ની ઓળખાણ કરવી 

  • યજમાનમાં ઓળખ DNA દાખલ કરવું 


348.

સાચું જોડકું પસંદ કરો :

  • સ્ટેટીન – કોલેસ્ટેરોલ ઘટાડનાર કારક

  • એસ્પરજીલ નાઈગર – એસેટીક એસિડ 

  • સ્ટ્રેપ્ટોકાઈનેઝ – ઈમ્યુનોસપ્રેસીવ 

  • સાયક્લોસ્પોરીન A – ક્લોટ બુસ્ટર 


Advertisement
349.

મૂળ નિવસનતંત્રમાં સામાન્ય જૈવ નીયંત્રક કારક ઘણા કયું વનસ્પતિના રોગાણુઓ સામે ખૂબ જ અસરકારક .......... છે.

  • ન્યુક્લિઆપોલીહેડ્રો વાઈરસ 

  • લેડીબર્ડ બીટ અને ફળમાખી

  • બેક્યુલોવાઈરસ 

  • ટ્રાઈકોડર્મા 


350.

જૈવ ગેસ એ સૂક્ષ્મ જીવોની પ્રક્રિયાથી બનેલ વિવિધ ગેસનું મિશ્રણ છે. ગેસના પ્રકાર ......... પર આધારિત છે.

  • સૂક્ષ્મ જીવોના પ્રકાર 

  • કાર્બનિક કચરાના પ્રકાર 

  • પાચક ટાંકીનું કદ 

  • A અને B બંને


Advertisement