CBSE
r-DNA તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે
અલગ થયેલ DNA ના ટુકદાને જેલમાંથી દૂર કરવું અને જેલના ટુકડામાંથી બહાર કાઢવું
પુનઃસંયોજીત કોષમાંથી પુનઃસંયોજીત પ્રોટીન અલગ કરવું
યમજાન કોષમાં પુનઃસંયોજીત DNA દાખલ કરવું
સેંટ્રીફ્યુગેશન બાદ સેન્ટીફુયુ ટ્યબમાંથી DNA દૂર કરવું
PCR ની સાચી શૃઍન્ખલા પસંદ કરો
1.વિનૈસર્ગીકરન 2.તાપમાનુશિત 3.વિસ્તૃતિકરણ
1.વિસ્તૃતિકરણ 2.વિનૈસર્ગીકરણ 3.તાપમાનુશીત
1.તાપમાનુશીત 2.વિનૈસર્ગીકરણ 3.વિસ્તૃતિકરણ
1.વિનૈસર્ગીકરણ 2.વિસ્તૃતિકરણ 3.તાપમાનુશીત
રૂપાંતરણએ એવી પ્રક્રિયા છે, જેમાં ..........
પ્રોટીનમાંથી DNA નો ટુકડો દાખલ કરવામાં આવે છે.
DNA નો ટુકડો યજમાન બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે.
વાહકમાં DNA ના ટુકડા ઉમેરવામાં આવે છે.
આપેલ તમામ
નીચેનામાંથી કયું પ્રતિકૃતિ વાહક માટે સાચું નથી ?
રોસ્ટ્રીક્શન એન્ઝીમ માટે સામાન્ય એક ઓળખીય જગ્યા
pBR-322ટેટાસાયકલીન અવરોધક છે.
સ્વયંજનન માટેની વે પ્રાંભીક જગ્યા
વાહક પાસે ઓળખ જગ્યા હોવી જ જોઈએ.
દાખલ કરવાની નિષ્ક્રિયતા કયા ઉત્સેચકથી કરવામાં આવે છે.
ટેક-પોલીમરેઝ
ફુગમાંથી DNA અલગ કરવા દીવાલ તોડવી પડે છે તે પ્રક્રિયા .......... દ્વારા કરાય છે.
કાઈટીનેઝ
લાયસોઝોમ
સેલ્યુલોઝ
ઈનવર્ટેઝ
રેસ્તૃક્સન એન્ડોન્યુક્લિએઝનો બીજા નંબરનો શબ્દ ........ માંથી લેવામાં આવ્યો છે.
સજીનું ફળ
સજીવની વર્ગ
સજીવનો પ્રજાતી
સજીવની જાતિ
નીચેનામાંથી પુખ્ત ઈન્સ્યુલિનમાં કયું પેપ્ટાઈડ આવેલું નથી ?
A&B પેપ્ટાઈડ
A-પેપ્ટાઈડ
B-પેપ્ટાઈડ
C-પેપ્ટાઈડ
નીચેનામાંથી કયું લક્ષણ વાહકની પ્રતિકૃતિ માટે જરૂરી નથી.
ઓળખીય જગ્યાઓ
પ્રતિકૃતિ જગ્યા
સ્વયંજનનો પ્રારંભીક
વધુ પ્રતિકૃતિ સંખ્યા
DNA ટુકડાઓને અલગ કરવા કયું સાધન વપરાય છે ?
જૈવ ભઠ્ઠી
રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ
PCR
જેલ ઈલેક્ટ્રોફોરેસીસ