Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

361.

pBR-322 પ્રતિકૃતિ જનીન માટે વાર્નવાર વાહક તરીકે ઉપયોગમાં લેવાતું જનીને –

  • વિષાણુ જનીન છે. 

  • ટ્રાન્સ્પોઝોન છે.

  • તે કુદરતી બેક્ટેરિયલ પ્લાઝમીડ છે. 

  • રૂપાંતરિક બેક્ટેરિયલ પ્લાઝમીડ છે. 


362.

રીસ્ટ્રીક્શન એન્ઝાઈમનું પ્રક્રિયક

  • બેવડી શૃંખલાકીય DNA 

  • એક શૃખલાકીય DNA

  • એક શૃંખલાકાર્ય RNA ની 

  • પ્રોટીન 


363.

આણ્વિય કાતર તરીકે કયો ઉત્સેચક ગણાય જાનિતો છે ?

  • રીસ્ટ્રીક્શન એન્ઝાઈમ 

  • હેલીકેઝ

  • લાઈપેઝ 

  • DNA પોલિમરેઝ 


364.

રંગસુત્રીય યુક્રિયકની હાજરીમાં પુનઃ સંયોજીત બેક્ટેરિયા ............ આવે.

  • ભૂરી વસાહત 

  • લીલા વસાહત

  • લાલ આધારકની રંગ 

  • રંગવિહિન વસાહત 


Advertisement
365.

નીચે આપેલા પુનઃસંયોજીત DNA તકનીકના સાધનો તથા તેના ઉપયોગના સંદર્ભમાં ખોટું જોડકું છે.

  • DNA પોલીમરેઝ – DNA ટુકદાનું બહુલીકરણ PCR માં કરે છે. 

  • રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ cDNA નું ઉત્પાદન

  • રીસ્ટ્રીક્શન એન્ઝાઈમ RFLPs ઉત્પાદન 

  • DNA લાઈગેસ DNA કાપી, ચીપકુ છેડા બનાવે છે.


366.

નીચેનામાંથી કયું PCR માટે જરૂરી નથી ?

  • ટેક પોલીમર

  • DNA પ્રાઈમર 

  • DNA ટેમ્પલ 

  • RNA પ્રાઈમર 


367.

પુનઃ સંયોજીત DNA તકનીકમાં વાહક એટલે ..........

  • સજીવકોષમાં DNA ને રૂપાંતર કરવાનાં પ્લાઝમીડ તરીકે , 

  • ચોક્કસ જનીન ઓળખવા ઉપયોગમાં લેવાતો DNA પ્રોબ

  • ઉત્સેચક તરીકે વર્તે છે, DNA ને રિસ્ટ્રીક્શન ટુકદામાં કાપે છે. 

  • DNA નાં ટુકડાના ચીપકું છેડા 


Advertisement