Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

81.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : સમાજમાં જોવા મળતી પ્રત્યેક અને વિઉવિધ જાતિઓની ટકાવારી એ –વિવિધતા છે.
કારણ R : જે-તે નિવાસ્થાનમાં જોવા મળતી વિવિધ જાતિઓની સાપેક્ષ સમૃદ્ધિ દર્શાવે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

82.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : 1957 માં MAB કાર્યક્રમ હેઠળ યુનેસ્કોએ આરક્ષિત જૈવાવરણનો સિદ્ધાંત રચ્યો.
કારણ R :આરક્ષિત જૈવાવરણો એ વિશિષ્ટ કક્ષાના જમીન અને દરિયાઈ પર્યાવરણના સુરક્ષિત પ્રદેશો છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

83.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પૂર્વઘાટ કરતાં પશ્ચિમઘાટ ઉભયજીવી જાતિઓમાં વધુ જાતિ-વિવિધતા ધરાવે છે.
કારણ R : જેટલી જાતિઓ વધુ તેટલું વૈવિધ્ય વધુ.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

84.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : ન્યુયૉર્કમાં 41bold degreeN(નોર્થ)એ 105 જાતિઓ અને ગ્રીનલૅન્ડમાં 71bold degree N એ માત્ર 56 જાતિઓ જોવા મળે છે.
કારણ R : ઊંચા અક્ષાંશ કરતાં નીચાં અક્ષાંશમાં વધુ જાતિઓ જોવા મળે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

Advertisement
85.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : વિશાળ ભૌગોલિક વિસ્તારમાં જુદા-જુદા નિવાસ્થાનોમાં પથરાયેલી વિવિધ જાતિઓની સમૃદ્ધિને –વિવિધતા કહે છે.
કારણ R : દરિયા, સરોવર, તળાવ, પહાડો, જંગલો વગેરેની જૈવ-વિવિધતા એ –વિવિધતાના ઉદાહરણો છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

86.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : જાતિ-વિવિધતા નિવસનતંત્રે-નિવસનતંત્રે બદલાતી જાય છે.
કારણ R : દરેક નિવસનતંત્રમાં ચોક્કસ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જ વૃદ્ધિ પામતા હોય છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

87.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : મલબાર પોપટ. નીલગીરી વૂડ સ્થાનિક જાતિ છે.
કારણ R : એવી જાતિઓ કે જે ખૂબ જ નિયંત્રિત વિસ્તારમાં પથરાયેલી હોય, તેને સ્થાનિક જાતિઓ કહે છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

88.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : કોઈ એક જાતિના સજીવોનાં જનીનોના બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતિની જનીન-વિવિધતા કહે છે.
કારણ R : જાતિ-વિવિધતા નવી જાતિના નિર્માણ માટેનો આધાર છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

Advertisement
89.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : પૃથ્વી પરની અડધાથી વધુ જાતિઓ ઉષ્ણકટિબંધનાં ભેજવાળા જંગલોમાં જોવા મળે છે.
કારણ R : ઉષ્ણકટિબંધના જંગલો, પાણી અને વનસ્પતિ-વિવિધતાથી સમૃદ્ધ છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે, જ્યારે R એ A ની સમજૂતી નથી. 

  • A વિધાન સાચું છે, જ્યારે R વિધાન ખોટું છે. 

  • A વિધાન સાચું છે, R જ્યારે વિધાન ખોટું છે.

90.

નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો. 

વિધાન A : બધા સજીવો બધે જોવા મળતા નથી.

કારણ R : તેઓના, કદ, આકાર, પ્રમાણ, રંગ, જીવનચક્ર અને બીજી અનેક બાબતોમાં વિવિધતા જોવા મળે છે.