Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

Advertisement
11.

નીચાનો સ્વસ્થાન સંરક્ષન સમાવેશ થતો નથી.

  • રાષ્ટ્રીય ઉદ્યાન 

  • અભયારણ્ય

  • વનસ્પતિઉદ્યાન 

  • આરક્ષિત જૈવાવરણ 


C.

વનસ્પતિઉદ્યાન 


Advertisement
12.

નીચેના પૈકી સુસંગત જોડી કઈ છે ?

  • ડાંચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન – સ્નો લેપર્ડ

  • સુંદરવન – બંગાળ ટાઈગર 

  • પેરિયાર – હાથી 

  • કચ્છનું રણ – જંગલી ગધેડા 


13.

ભારતમાં જૈવ-વિવિધતા કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો ? 

  • 1992

  • 1996

  • 200O

  • 2002


14.

તમારા મતે, વનસ્પતિની વિવિધતા જાળવવાનો તે ઉત્તમ માર્ગ છે.

  • વનસ્પતિઉદ્યાનો દ્વારા 

  • બીજનિધિ દ્વારા

  • પેશીસંવર્ધન દ્વારા 

  • આરક્ષિત જૈવાવરણ દ્વારા


Advertisement
15.

પૃષ્ઠવંશીઓનું ક્યું સમૂહ નાશપ્રાયઃની સંભાવના પામતા વધુ પ્રાણીઓ ધરાવે છે ?

  • માછલીઓ 

  • સરીસૃપો

  • પક્ષીઓ 

  • સસ્તનો 


16.

નીચેના પૈકી નાશપ્રાય: હોય તેવી સાચી જોડ કઈ છે ?

  •  ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ – કોલાઈડો રાષ્ટ્રીય ઉદ્યાન 

  • સિંહ - કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન 

  • રહાઈનોસોર – કાઝિરંગા રાષ્ત્રીય ઉદ્યાન 

  • જંગલી ગધેડા – દૂધવા રષ્ટ્રીય ઉદ્યાન


17.

વનસ્પતિમાં જૈવવિવિધતાનું કારણ ..........

  • બીજ-વિકિરણને લીધે

  • લાંબા ગાળાના ઉદ્દવિકાસી ફેરફારો 

  • વારંવાર વિકૃતિ 

  • પૃથ્વી પર અચાનક જોવા મળે 


18.

એવી સંસ્થા કે જ્યાં વનસ્પતિ-દ્રવ્ય એ જીવંત પરિસ્થિતિમાં સાચવી શકાય છે.

  • જનીન-બૅંક

  • જીનોમ 

  • હર્બેરિયમ 

  • જનીન-લાઈબ્રેરી 


Advertisement
19.

સજીવોમાં જૈવ-વિવિધતા તેને લીધે જોવા મળે છે.

  • લાંબાગાળે ઉદ્દવિકાસીય ઘટનાથી 

  • ક્રમશઃ ફેરફારો 

  • ટૂંકા સમયનાં ઉદ્દકાસથી

  • વિકૃતિ 


20.

ભારતમાં તેનો સમાવેશ તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશોમાં થાય છે ?

  • પૂર્વઘાટ  

  • પશ્ચિમઘાટ

  • ઈન્ડો – ગેંગટોક મેદાન 

  • અરાવલ્લી પર્વતો


Advertisement