Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

61. વિશ્વમાં તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશોની સંખ્યા કેટલી છે? 
  • 25

  • 29

  • 34

  • 31


62.

સુરક્ષિત પ્રદેશો તેને સમાવે છે.

  • બીજનિધિ, જનીનનિધિ 

  • રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો

  • બીજનીધિ, રાષ્ટ્રીય ઉદ્યાનો 

  • જનીનનિધિ, રાષ્ટ્રીય ઉદ્યાનો 


Advertisement
63.

આ જંગલો પૃથ્વીનાં ફેફસાં તરીકે જાણીતાં છે.

  • એમેઝોન 

  • ઉષ્ણ કટિબંધ 

  • સમશીતોષ્ણ કટિબંધ 

  • આપેલ તમામ

A.

એમેઝોન 


Advertisement
64.

જૈવ-વિવિધતાનું સંરક્ષન અને તેના સંગ્રહ એટલે .........

  • જાતિ-વિવિધતાની જાળવણી 

  • જૈવ-વિવિધતાની જાળવણી

  • જનીન-વિવિધતાની જાળવણી 

  • નિવસનતંત્રની જાળવણી 


Advertisement
65.

તે જાતિઓ લુપ્ત થવાના અને તેને કારણે જૈવ-વિવિધતાનો નાશ થવાનાં કારણો જવાબદાર નથી ?

  • અતિશોષણ

  • વિદેશી જાતિઓનું આક્રમણ 

  • વસવાટની નાબૂદી અને તેનું અલાયદીકરણ 

  • સામૂહિક લુપ્તતા


66.

જૈવ-ઈતિહાસમાં હાલના લોપનો દર ભૂતકાળના દર કરતાં કેટલા ગણો વધુ છે ?

  • 1000થી 10,000

  • 100 થી 1000 

  • 100થી 10,000

  • 10 થી 10,000 


67.

જમીનસંપત્તિનીકુદરતી નિવાસસ્થાનમાં જાળવણી એટલે........ 

  • સ્વ-નવસ્થાન અભિગમ 

  • સ્વસ્થાન અભિગમ 

  • નવસ્થાન અભિગમ 

  • આપેલ તમામ


68.

જૈવ-વિવિધતાની જાળવણી કેટલા પ્રકારે થાય છે ?

  • 2

  • 3

  • 4

  • ચોક્કસ નથી


Advertisement
69.

2002 સુધીમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્ય ભારતમાં છે ?

  • 89,429

  • 98,482 

  • 89,492 

  • 78,492 


70.

સિંહ જેવી પૂંછડીવાળો વાનર ક્યાં વધુ જોવા મળતો હતો ?

  • પશ્ચિમઘાટના દક્ષિણ ભાગોમાં 

  • પશ્ચિમઘાટના ખડકો પર 

  • પશ્ચિમઘાટના ઉત્તર ભાગોમાં

  • આપેલ તમામ


Advertisement