Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

111.

આપેલ આકૃતિમાં ‘x’ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • x=અહીં કોઈ જાતની કનદગત હોતી નથી.

  • x=અહીં, કાયદાકીય રીતે નિવસનતંત્રો આરક્ષિત હોય છે. 

  • x=અહીં સંરક્ષણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રવૃત્તિઓ થઈ શકે છે. 

  • x=અહીં સંશોધન અને પરયાવરણીય શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. 


112.

આપેલ આકૃતિમાં ‘x’શું રજૂ કરે છે ?

  • x= વનસ્પતિઓ 

  • x= પૃષ્ઠવંશી

  • x= સૂક્ષ્મજીવો 

  • x= કીટકો 


113. સાચાં જોડકાં જોડો. 


  • 1-r,y, 2-p,x, 3-q-w

  • 1-p,y, 2-r,y, 3-q-w 

  • 1-p,x, 2-r-w, 3-q,y

  • 1-r,x, 2-p,w, 3-q-y 


Advertisement
114.

આપેલ આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • સમગ્ર વિશ્વમાં 1500થી વધારે સંખ્યામાં છે. 

  • MAB હેઠળ તેની રચના કરવામાં આવી છે. 

  • ભારતમાં તેની સન્ખ્યા 34 છે. 

  • આપેલ તમામ


B.

MAB હેઠળ તેની રચના કરવામાં આવી છે. 


Advertisement
Advertisement
115.

આપેલ આકૃતિમાં ‘b’ ના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

  • તે વસતિ-વિવિધતા દર્શાવે છે.

  • ભૌગોલિક વિસ્તારમાં આવેલાં જુદાંજુદા6 નિવસનતંત્રોમાં રહેલી જાતિસમૃદ્ધિની ભિન્નતાને નિવસનતંત્રીય વિવિધતા કહે છે. 
  • કોઈ એક જાતીના સજીવોના જનીનોનાં બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતીની જનીન-વિવિધતા કહે છે. 

  • તે નિવસનતંત્રનાં સામાન્ય કાર્યો અને સ્થાયીપણા માટે જવાબદાર છે. 


116.

આપેલ આકૃતિમાં a,b,c,d માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • a=40,00,000 b=8,00,000 c=3,00,000 d=3,60,000

  • a=18,00,00 b=3,00,000 c=3,60,000 d=40,000

  • a=80,000 b=30,000 c=30,600 d=40,000

  • a=8,00,000 b=3,00,000 c=3,60,000 d=40,000


117.

આપેલ આકૃતિમાં a,b,c,d નો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

  • a=કીટકો b=પૃષ્ઠવંશીઓ c=વનસ્પતિઓ d=સૂક્ષ્મજીવો

  • a=વનસ્પતિઓ b=સૂક્ષ્મજીવો c=કિટકો d=પુષ્ઠવંશીઓ 

  • a=પૃષ્ઠવંશીઓ b=વનસ્પતિઓ c=કીટકો d=સૂક્ષ્મજીવો 
  • a=કીટકો b=વનસ્પતિઓ c=સૂક્ષ્મજીવો d=પૃષ્ઠવંશીઓ

118.

ઈ.સ. 1979 માં ખોરાકના દ્વારા શોધાયેલ ઈ-કોલાઈમાંથી જૈવિક રીતે કાર્યરત જનીન જે t-RNA નો સંકેત ધરાવે છે.

  • 77 ન્યુક્લિઓટાઈડ જોડ 

  • 207 ન્યુક્લિઓટાઈડ જોડ

  • 333 ન્યુક્લિઓટાઈ જોડ 

  • 312 ન્યુક્લિઓટાઈડ જોડ 


Advertisement
119.

જનીજિક ઈજનેરીમાં એગ્રોબેક્ટેરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે ?

  • વાહક 

  • DNA – ફિંગર પ્રિન્ટીગ

  • DNA – મેપિંગ 

  • DNA – મોડિફિકેશન


120.

આપેલ આકૃતિમાં ‘x’ અને 'y' માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • x=બફરપ્રદેશ y=માનવ વસાહત 

  • x=બફર પ્રદેશ y=સત્તાધીશો 

  • x=સંક્રાંતિપ્રદેશ y=સત્તાશીશો

  • x=સંક્રાંતિપ્રદેશ y= માનવ વસાહત 


Advertisement