CBSE
પાકમાં રૂપાંતરણ માટે સામાન્ય રીતે વપરાતો વાહક .............
એગ્રોબેક્ટેરીયમનો Ti-પ્લાઝમીડ
ઈ.કોલાઈનો ફાજ
B, સબીટીલીસનું પ્લાઝમીડ
બેક્ટેરિયોફાજ
જનીનિક ઈજનેર એટલે .........
RNA ને દાખલ કરવો
ઉત્સેચકને દાખલ કરવો
કૃત્રિમ પ્રક્રિયા દ્વાર જનીનને દાખલ કરવો
વધારાના કેન્દ્રીય ઝનીનનો અભ્યાસ
સૌ પ્રથમ રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ શોધનાર વૈજ્ઞાનિક ...........
પોલ બર્ગ
ટેમાન – બાલ્ટીમોર
સેન્ગર
નાથાન્સ અને સ્મિથ
જ્યારે બહારનાં જનીનના ટુકડાને સજીવમાં અસલી ઉમેરી જનીન પ્રકાર સુધારો કરવામાં આવે તે પ્રક્રિયાને ......... કહે છે.
પ્લાસ્ટીક શસ્ત્રક્રિયા
પેશી સંવર્ધન
જનીનિક વૈવિદ્ય
જનીનિકીય ઈજનેરી
D.
જનીનિકીય ઈજનેરી
જનીનિક રીતે સ્થાનાંતરીત કરેલ સજીવ, જે એક કરતાં વધુ જનીન ઉમેરીને બનાવેલ હોય, તેવી બીજી જાતને ............. કહેવાય છે.
પરિવર્તીત સજીવ
રીટ્રોપોસોન્સ
પરિવર્તક
જનીન અભિવ્યક્તિ
નીચેનામાંથી કોને રાસાયણિક કાતર ગણી શકાય ?
Bam – I
Eco – RI
Hind – III
આપેલ બધા જ
જનીનિક ઈજનેરીમાં રીસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝના ઉપયોગમાં લેવાનું કારણ ......
તેઓ DNA ને ચોક્કસ બેઝ શૃંખલામાંથી કાપે છે.
તેઓ DNA ન અજુદા જુદા કદના ટુકડા કરે છે.
બહુલકીય ઉત્સેચક શૃંખલિત પ્રતિ પ્રક્રિયાનો ............ માટે ઉપયોગ થાય છે.
DNA નું ખંડન
DNA બહુલિકરણ
DNA ઓળખાણ
DNA સમારકામ
ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસીઅને જે મોતા વધારાનાં રંગસુત્રકીય પ્લાઝમીડમાં આવેલા છે તેને શું કહેવાય છે ?
લેમ્ડા ફાજ
પ્લાઝમીડ BR322
Ti – પ્લાઝમીડ
Ri – પ્લાઝમીડ
જનીનિક ઈજનેરીમાં કઈ રચનાનો સમાવેશ થાય છે ?
સંકેત
પ્લાસ્ટીડ
પ્લાઝમીડ
આપેલ એક પણ નહિ.