PCR તકનીકમાં 6 from Class Biology જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

141.

r- DNA તકનિકમાં યજમાન કોષમાં DNA દાખલ કરવા નીચેનામાંથી કઈ તકનિક ઉપયોગમાં લેવાતી નથી ?

  • વિદ્યુત છિદ્રતા

  • રૂપાંતરણ 

  • સંયોગીકરણ 

  • પરાંતરણ 


142.

BACs અને YACs ........... છે.

  • જેવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કુદરતી DNA 

  • સુકોષકેન્દ્રી જનીન રૂપાંતરણ માટે ઉપયોગી વાહક 

  • જીવાણુ અને યીસ્ટમાંથી મેળવેલ કૃત્રિમ DNA 

  • આપેલ B અને C બંને


143.

થર્મલ સાયકલ કઈ તકનિકીમાં આવેલી હોય છે. 

  • સેન્ટ્રીફ્યુગેશન

  • સધર્ન બ્લોટીંગ

  • જેલ ઈલેક્ટ્રોફોરીસ 

  • PCR-તકનીક 


144.

રેસ્ટ્રીક્શન ઉત્સેચક .......

  • જનીનિક ઈજનેરીમાં હંમેશા જરૂરી નથી.

  • જનીનિક ઈજનેરી આવશ્યક સધન છે. 

  • ન્યુક્લિએઝ જે DNA ને ચોક્કસ જગ્યાથી કાપે છે. 

  • B અને C બંને


Advertisement
145.

નીચેનામાંથી કયું પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ માટે વપરાય છે ?

  • સૂક્ષ્મ અંતઃક્ષેપણ 

  • વિદ્યુત છિદ્રત 

  • કણીય સ્ફોટક 

  • ઉપરના તમામ


Advertisement
146.

PCR તકનીકમાં 6-ચક્ર પૂર્ણ થયા બાદ DNA ના નમૂનાની કેટલી પ્રતિકૃતિ મળશે ?

  • 16

  • 32

  • 64


D.

64


Advertisement
147.

PCR-તકનીકી ............ માં ઉપયોગી છે.

  • ફેરેન્સીક શોધમાં 

  • r-DNA તકનીકમાં

  • પારજનીનિક જીવાણુના ઉત્પાદનમાં 

  • જનીનિક પરિવર્તીત ખોરાકના ઉત્પાદનમાં 


148.

Ti – Plasmid પરિવર્તક વનસ્પતિમાં વરંવાર ઉપયોગમાં લેવામાં& આવે છે. આ પ્લાઝમીડ ........... મા6 જોવ મળે છે.

  • એગ્રોબેક્ટેરીયમ

  • યીસ્ટ 2 પ્લાઝમીડ 

  • એઝોબેક્ટર 

  • શીમ્બકુળની વનસ્પતિના મૂળમાં રાઈઝોબિયમ તરીકે 


Advertisement
149.

રિસ્ટ્રીકશન એંડોન્યુક્લિએઝ ........

  • બહાર (શરીર બહાર કૃત્રિમ વાતાવરણમાં DNAના સંશ્લેષણમાં ઉપયોગી છે.

  • તેઓ સસ્તનનાં કોષોમાં હાજર હોય છે, જે કોષ મૃત થયા બાદ DNAનો નાશ કરે છે. 

  • જનીનિક ઈજનેરીમાં બે DNA અણુનાં જોડાણમાં ઉપયોગમાં લેવાય છે. 

  • જીવાણુ દ્વારા સંશ્લેષિત થાય, જે તેમની પ્રતિકારક પ્રક્રિયાના ભાગ રૂપે હોય 


150.

રીસ્ટ્રીકશન અને એંડોન્યુક્લિએઝ ઉત્સેચકોનું કાર્ય ......

  • પ્રત્યાંકનમાં ઉપયોગી 

  • પ્રોટીન સંશ્લેષણમાં ઉપયોગી

  • જનીનીક ઈજનેરીમાં ઉપયોગી છે. 

  • વિદેશી DNA સામે જેવાણુ DNAની રક્ષા કરે છે.


Advertisement