CBSE
ઉચ્ચ કક્ષાના સજીવોમાં જનીન પ્રતિકૃતિ માટે યોગ્ય ઉચિત વાહક ............. છે.
સાલ્મોનેલા ટાઈફીમ્યુરીયમ
ન્યુરોસ્પોરા ક્રાસા
બેક્યુલોબાઈરસ
રીટ્રોવાઈરસ
તાપમાન રીતે સ્થિર ઉત્ત્સેચક ‘Taq’ અને થર્મોફિલિક જીવાણુમાંથી અલગીકરણ કરેલા છે જે .........
રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ
DNA લાઈપેઝ
RNA પોલિમરેઝ
DNA પોલિમરેઝ
PCR તાપમાને ધ્યાનમાં રાખીને કરતાં ત્રણ તબક્કાની પ્રક્રિયા છે જેની શ્રેણી ............. છે.
વિનૈસર્ગીકરણ, સંશ્લેષણ, તાપમાનુશીત
વિનૈસર્ગિકરણ, તાપમાન શીતસંશ્લેષણ
સંશ્લેષણ, તાપમાનશીત, વિનૈસર્ગીકરણ
તાપમાનશીત, રસસંશ્લેષણ , વિનૈસર્ગીકરણ
B.
વિનૈસર્ગિકરણ, તાપમાન શીતસંશ્લેષણ
અણુકિય કાતર .......... તરીકે ઓળખાય છે.
રિસ્ટ્રકશન એન્ડોન્યુક્લિએઝ
DNA લાઈગેઝ
DNA પોલિમરેઝ
RNA પોલિમરેઝ
દરિયાઈ વનસ્પતિમાંથી અલગ કરેલ અગાર ........... માં ઉપયોગમાં લેવામાં આવે છે.
PCR
જેલ ઈલેક્ટ્રોફેરોસીસ
સ્પેટ્રોફોટોમેટ્રી
પેશીસંવર્ધન
નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઈજનેરી શક્ય બનાવી છે ?
X-ડીફેક્શન
હેનીયર આઈસોટોપ લેબલીંગ
સંકરણ
પુનઃસંયોજીત DNA તકનીક
EcoRI રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ છે. “co”ભાગ એટલે ..........
કોલાઈ
કોલોન
સીલોમ
કોએન્ઝામ
પ્લાઝમીડ માટે શું સાચું છે ?
કેન્દ્રીય રંગસુત્રોનો ભાગ છે.
જનીન રૂપાંતરણમાં મોટે ભાગે ઉપયોગી છે.
વિષાણુમાં જોવા મળે છે.
જીવંત પ્રક્રિયાના જનીન ધરાવે છે.
બાયોટેકનોલૉજી નો એક પ્રકાર જેમાં DNA નું સ્થાપન કરાય છે, તે ...........
વિનૈસર્ગીકરણ
નૈસર્ગેકરણ
DNA સ્વયંજનન
જનીનિક ઈજનેરી
Ti પ્લાઝમીડનો સ્ત્રોત કયો છે. જેને પરિવર્તન કરી, પ્રતિકૃતિ કરનાર વાહક તરીકે ઉપયોગમાં લઈ વનસ્પતિના કોષમાં દાખલ કરાય છે ?
પાયરોકોક્સ ફ્યુરીઓસસ
એડીસ ઈજિપ્ત
એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેશીઅન
થર્મોફીલીસ એક્વેટીક્સ