Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

171.

Ti પ્લાઝમીડનો સ્ત્રોત કયો છે. જેને પરિવર્તન કરી, પ્રતિકૃતિ કરનાર વાહક તરીકે ઉપયોગમાં લઈ વનસ્પતિના કોષમાં દાખલ કરાય છે ?

  • પાયરોકોક્સ ફ્યુરીઓસસ 

  • એડીસ ઈજિપ્ત

  • એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેશીઅન 

  • થર્મોફીલીસ એક્વેટીક્સ 


Advertisement
172.

તાપમાન રીતે સ્થિર ઉત્ત્સેચક ‘Taq’ અને થર્મોફિલિક જીવાણુમાંથી અલગીકરણ કરેલા છે જે .........

  • રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ 

  • DNA લાઈપેઝ

  • RNA પોલિમરેઝ 

  • DNA પોલિમરેઝ 


D.

DNA પોલિમરેઝ 


Advertisement
173.

ઉચ્ચ કક્ષાના સજીવોમાં જનીન પ્રતિકૃતિ માટે યોગ્ય ઉચિત વાહક ............. છે.

  • સાલ્મોનેલા ટાઈફીમ્યુરીયમ 

  • ન્યુરોસ્પોરા ક્રાસા

  • બેક્યુલોબાઈરસ 

  • રીટ્રોવાઈરસ 


174.

બાયોટેકનોલૉજી નો એક પ્રકાર જેમાં DNA નું સ્થાપન કરાય છે, તે ...........

  • વિનૈસર્ગીકરણ 

  • નૈસર્ગેકરણ

  • DNA સ્વયંજનન 

  • જનીનિક ઈજનેરી 


Advertisement
175.

અણુકિય કાતર .......... તરીકે ઓળખાય છે.

  • રિસ્ટ્રકશન એન્ડોન્યુક્લિએઝ 

  • DNA લાઈગેઝ

  • DNA પોલિમરેઝ 

  • RNA પોલિમરેઝ 


176.

PCR તાપમાને ધ્યાનમાં રાખીને કરતાં ત્રણ તબક્કાની પ્રક્રિયા છે જેની શ્રેણી ............. છે.

  • વિનૈસર્ગીકરણ, સંશ્લેષણ, તાપમાનુશીત

  • વિનૈસર્ગિકરણ, તાપમાન શીતસંશ્લેષણ 

  • સંશ્લેષણ, તાપમાનશીત, વિનૈસર્ગીકરણ 

  • તાપમાનશીત, રસસંશ્લેષણ , વિનૈસર્ગીકરણ 


177.

પ્લાઝમીડ માટે શું સાચું છે ?

  • કેન્દ્રીય રંગસુત્રોનો ભાગ છે. 

  • જનીન રૂપાંતરણમાં મોટે ભાગે ઉપયોગી છે.

  • વિષાણુમાં જોવા મળે છે. 

  • જીવંત પ્રક્રિયાના જનીન ધરાવે છે. 


178.

નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઈજનેરી શક્ય બનાવી છે ?

  • X-ડીફેક્શન 

  • હેનીયર આઈસોટોપ લેબલીંગ

  • સંકરણ 

  • પુનઃસંયોજીત DNA તકનીક 


Advertisement
179.

દરિયાઈ વનસ્પતિમાંથી અલગ કરેલ અગાર ........... માં ઉપયોગમાં લેવામાં આવે છે.

  • PCR

  • જેલ ઈલેક્ટ્રોફેરોસીસ

  • સ્પેટ્રોફોટોમેટ્રી 

  • પેશીસંવર્ધન 


180.

EcoRI રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લિએઝ છે. “co”ભાગ એટલે ..........

  • કોલાઈ

  • કોલોન 

  • સીલોમ 

  • કોએન્ઝામ 


Advertisement