Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

181.

PCR તકનીકમાં DNA નોટુકડો વિલોપન થવાનું સ્વયંજનન પામે છે. આ પ્રક્રિયા .......... ઉત્સેચકથી થાય છે.

  • પ્રાઈમેઝ

  • DNA પોલિમરેઝ 

  • Taq પોલિમરેઝ 

  • DNA પર આધારિત RNA પોલિમરેઝ 


182.

પુનઃસંયોજીત DNA તકનીકમાં ઉપયોગમાં લેવાતા રિસ્ટ્રીક્શન એન્ઝાઈમ જે સાંતરીત કાપ મૂકે તે ............ છે.

  • Eco RI 

  • Hind||| 

  • BamHl 

  • આપેલ તમામ


Advertisement
183.

રૂપાંતરણ માટે DNA સૂક્ષ્મ તત્વોથી કોટ થયેલા હોય, જેને જનીન સ્ફોટક વડે પ્રચંડ વર્ષણ કરાવાય છે, તે ......... નું બનેલું હોય છે.

  • ચાંદી અથવા પ્લેટીનમ 

  • પ્લેટીનમ અથવા ઝીંક

  • સીલીકોન અથવા પ્લેટીનમ 

  • સોનું અથવા ટંગસ્ટન 


D.

સોનું અથવા ટંગસ્ટન 


Advertisement
184.

જનિનીક ઈજનેરીમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે ?

  • પસંદગીમાન ઓળખ સ્થાન સ્વરૂપે 

  • તંદુરસ્ત વાહકની પસંદગી

  • જ્યાં સ્વયંજનનની શરૂઆત થાય ત્યાં શૃઍન્ખલા સ્વરૂપે 

  • માધ્યમને સંક્રમણથી દૂર રાખવા 


Advertisement
185.

નીચેનામાંથી કઈ પોલીન્ડ્રોમ DNA શૃંખલા સૂચવે છે ?

  • 5’- CCAATG – 3’ 
    3’ – GAATCC – 5’

  • 5’ – GAATTC – 3’ 
    3’ – CTTAAG – 5’ 

  • 5’ – CATTAG – 3’ 
    3’ – GATAAC-5’ 

  • 5’ – GATACC – 3’ 
    3’ – CCTAAG – 5’ 


186.

જો પુનઃસંયોજીત DNA એમ્પીસીલીન અવરોધકનું જનીન ધરાવતું હોય તેને E.Coli ના કોષમાં દાખલ કરતાં અને યજમાન કોષને એમ્પીસીલન ધરાવતા અગાર ડીશમાં પાથરવામાં આવે, તો ............

  • પરિવર્તિત ગ્રાહી કોષ ઉછેર પામશે અને અપરિવર્તિત ગ્રાહી કોષ નાશ પામશે. 

  • પરિવર્તિત ગ્રાહી કોષો નાશ પામશે અને અપરિવર્તીત ગ્રાહી કોષ ઉછેર પામશે.

  • બંન્ને પરિવર્તીત અને અપરિવર્તિત કોષ મૃત થશે. 

  • બંન્ને પરિવર્તિત અને અપરિવર્તિત ગ્રીહી કોષો ઉછેર થશે. 


187.

બાયોલીસ્ટીક ............. માટે યોગ્ય છે.

  • વાનસ્પતિક કોષના રૂપાંતરણ માટે

  • વાહક સાથે જોડાણ કરનાર પુનઃસંયોજીત DNA ના બંધારણમાં 

  • DNA ફીંગર પ્રિન્ટિંગ 

  • રોગાણુ વાહકના નીકાલ 


188.

PCR માટે નીચેનામાંથી વ પોલિમરેઝ માટે કયું સાચું વાક્ય છે ?

  • ગ્રાહી કોષમાં દાખલ કરાયેલ DNA ના જોડાણ્માં ઉપયોગી છે. 

  • તે પસંદગીય માર્કર તરીકે કાર્ય કારે છે.

  • તે વિષાણુમાંથી અલગીકરણ થયેલ છે. 

  • તે ઉચ્ચ તાપમાને સક્રિય રહી શકે છે. 


Advertisement
189.

નીચે E.Coliવાહક pBR 322 ની આકૃતિ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ તેના અમુક ભાગેને સાચી રીતે દર્શાવે છે ?

  • ઓરીજીનલ, રિસ્ટ્રીકશન એન્ઝાઈમ

  • રેડ્યુસ ઓસ્મેટીક પ્રેશર

  • Hind |||. EcoRI 

  • ampR, tetR – એન્ટીબાયોટીક અવરોધક જનીન 


190.

આપેલ આકૃતિમાં PCR નાં ત્રણ તબક્કા A,B,C,D દર્શાવવામાં આવેલ છે. તે સૂચવતો સાચો વિકલ્પ પસંદ કરો.

  • A-તાપમાન શીત, બે જોડના પ્રાઈમર સાથે 

  • B-વિનૈસર્ગીકરણ જે 98degree C તાપમાને DNA ની બે શૃંખલાને અલગ કરે છે. 

  • A-વિનૈસર્ગીકરણ, 50degree C તાપમાને

  • તાપમાન રીતે સ્થિર DNA પોલિમરેઝની હાજરીમાં C વિસ્તૃતીકરણ 


Advertisement