CBSE
પ્રાણીના ફલિત અંડકમાં ઈચછિત જનીનને સુક્ષ્મ અંતઃક્ષેપણ કરતાં શું થશે ?
પરિવર્તીત
જોડકાં
મોન્સ્ટ્રોસાઈટીસ
ફ્રી માર્ટીન્સ
સામાન્ય વ્યક્તિનું અને સીકલ સેલ દર્દીનું રૂધિર હિમોગ્લોબીન ઈલેક્ટ્રોફેરેટીક ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ............ જોવા મળશે.
Hb દર્દીનું હિમોગ્લોબીન વહન પામશે નહીં.
હિમોગ્લોબીન સ્થિર હશે.
સરખી વાહકતા
અલગ વાહકતા
પ્રતિકૃતિ વાહક DNA ના કાર્ય માટે જરૂરી શું છે ?
‘ori’ શૃંખલા
બહુકીય રિસ્ટ્રીકશન સાઈટ
ઘણા બધા પસંદગીમાન ઓળખ સ્થાનો
વર્તુળાકાર ગુણ ધર્મ
કોહન અને બોયરે પ્લાઝમીડમાંથી DNA નો ટુકદા લઈ એન્ટિબાયોટીક અવરોધક જનીન અલગીકરણ કર્યો હતો, જે એન્ટિબાયોટિક અવરોધક સબિત થયો તે વર્ષ ..........
1962
1965
1972
1982
સજીવમાંથી ઉત્પન્ન થયેલ ........... જે બીજા સજીવના ઉછેરને અવરોધે છે.
એન્ટિબાયોટીક
એન્ટિબૉડી
એન્ટિજન
એન્ટિએલર્જક
શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર ........... થી થાય છે.
ઝાયમેઝ
શર્કરાના દ્રાવણની સાંદ્રતા
તાપમાન
સૂક્ષ્મજીવ
Eco RI રિસ્ટ્રીકશન ઉત્સેચક DNA ની શૃંખલામાં G અને A બેઈઝ વચ્ચે જ કાપ મૂકે છે. જ્યારે DNA શૃંખલા ............ હોય.
GATTCC
GAACTT
GATATC
GAATTC
D.
GAATTC
હ્યુલીન શબ્દ ............ માટે ઉપયોગમાં લેવાય.
માનવ ઈન્સ્યુલીન
રસી
નવી એન્ટિબાયોટીક
જાતિય અંતઃસ્ત્રાવ
ચેઝ ઉદ્યોગમાં રેનિનનો ઉપયોગ ....... તરીકે થાય છે.
આલ્કલોદક
અવરોધક
એન્ટિબાયોટીક
પારજનીનિક વનસ્પતિ ઉત્પાદન ............. થી થાય છે.
વિદેશી જનીન દાખલ કરીને
જનીનિક વિકૃતિ દાખલ કરીને
ત્રાકતંતુઓ નિર્માણને જકડી રાખીને
લિંગરંગસુત્રને દૂર કરીને