Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

201.

જૈવ તકનીકી દ્વારા જીવાણુની કઈ નવી જાતનું ઉત્પાદન કરાયું ?

  • સ્યુડોમોનાસ પ્યુટીડા

  • ઈશેરીશીયા કોલાઈ 

  • સેકકેરોમાયસીસ સેરીવીક્ષી 

  • બેસીલસ સટીલસ 


Advertisement
202.

આલ્કોહોલના ઉત્પાદનમાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે ?

  • શ્લેષ્મી ફુગ

  • યીસ્ટ 

  • જીવાણુ 

  • પાણીની ફુગ 


B.

યીસ્ટ 


Advertisement
203.

એન્ટિબાયોટિક મોટા ભાગે .............. માંથી ઓળખાય છે.

  • બેક્ટેરિયા 

  • એક્ટીનોમાવસીપેટ્સ 

  • સાયનોબેક્ટેરિયા 

  • A અને B બંને


204.

ખેત ઉત્પાદક વિભાગમાં બાયો તકનીકમાં સૌથી મહત્વનું પાસું

  • વનસ્પતિનું વજન વધારવું

  • નાઈટ્રોજનનું પ્રામણ વધારવા 

  • બીજની સંખ્યાં ઘટાડવા 

  • વિવિધ વનસ્પતિના કીટનાશક નું ઉત્પાદન 


Advertisement
205.

જનીનિક રીતે ઈજનેરથી રૂપાંતરણ પામેલા જીવાણુ દ્વારા શેનું ઉત્પાદન કરાય છે ?

  • મેલાટોનીયમ

  • માનવ ઈન્સ્યુલીન 

  • ટાયરોક્સિન 
  • ટેસ્ટેરોન 


206.

પ્રાથમિક જરૂરિયાત એન્ટિ બાયોટિક માટે જૈવ તકનીકીમાં કઈ છે.

  • એન્ટિબાયોટિક ઉત્પન્ન કરતાં જીવાણુ શોધવા

  • એન્ટિબાયોટીક જનીનનું અલગીકરણ 

  • ઈ કોલાઈ પ્લાઝમીડ સાથે એન્ટિબાયોટિક જનીનું જોડાણ 

  • આપેલ તમામ


207.

નીચેનામાંથી કયું એન્ટિબયોટિક માટે સાચું નથી ?

  • દરેક એન્ટિબાયોટિક ચોક્કસ માટે જ અસરકારક નીવડે છે.

  • સૌ પ્રથમ એન્ટિબાયોટિક એલેકઝાન્ડ ફ્લમિંગે શોધી 

  • એન્ટિબાયોટિક શબ્દ એસ. વોક્સમેન 1942 માં આવ્યો. 

  • કેટલાક વ્યક્તિ ચોક્કસ એન્ટિબાયોટીકથી એલર્જી ધરાવે 


208.

નીચેનામાંથી કયો જીવાણુ ઉદ્યોગોમાં સાઈટ્રીક એસિડના ઉત્પાદનમાં વપરાય છે ?

  • રાઈઝોપસ નાઈગ્રીકેન્સ

  • એસ્પરજીલસ નાઈગર 

  • લેક્ટોબેસીલસ બલ્ગારીસ 

  • પેનીસીલીયમ સાઈટ્રીનમ 


Advertisement
209.

જૈવ તકનીનિકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ –

  • TSH 

  • ઈન્સ્યુલિન

  • ઈન્ટરફેરોન 

  • મનવ વ્ર્દ્ધિ અંતઃસ્ત્રાવ 


210.

જીવાણુ મોલાસીસ પર ઉછેરાય છે અને ખોરાકના સ્વાદ માટે વહેંચવામાં આવે છે તે ............. નું છે.

  • એસીટોબેક્ટર 

  • લેક્ટોબેસીલસ

  • સકકેરોમીવિસીસ 

  • રાઈઝોપસ 


Advertisement