CBSE
આપણા દેશમાં બાયોગૅસ ઉત્પન્ન કરવામાં છાલ સિવાયન કયા ............ નો ઉપૌઓગ કરવાની ભલામન કરવામાં આવી છે ?
આઈકોર્નીયા ક્રાસીપ્સ
સોલોનમ
નીંદણફેરા ઈન્ડિકા
બોટા વલ્ગારીસ
પાકને ઓળખબનારનું શય ............ ને જાય છે.
એમ.કેલ્વીન
એસ.ક્રેબ્સ
એન.લોગ
સ્વામીનાપન
કયો આલ્કોહોલ યુક્ત ઈમ્ધણ ઉત્પન્ન કારતો પ્રથમ દેશ ગણાય છે ?
સાઉદી અરેબિયા
ભારત
બ્રાજીલ
જાપાન
પેટ્રોલિયમ વંસ્પતિનું એક ઉદાહરણ
યુફોર્લીયા લાયરીસ
સોલાનમ ટ્યુબરોસમ
ઝીયા મેઝ
બીટા વલગારીસ
A.
યુફોર્લીયા લાયરીસ
આલ્કોહોલમાંથી વિનેગરનું નિર્માણ .............. નાં લીધે થાય છે.
એસીટોબેક્ટર એસેટી
એઝોબેક્ટર
બેસિલસ સટીલીસ
ક્લોસ્ટ્રીડિયમ
ગોબરગેસમાં મુખ્ય્ત્વે ............. છે.
CO2 + H2
CO2 + SO2
CH4+CO2
CH4 + O2
મેથેજેનીક જીવાણુ દ્વારા ખેતી સંવર્ધનના કચરાને ઓક્સિજનની ગેરહાજરીમાં તોડીને જૈવગેસ બનાવવામાં આવે છે, તે ..........
એક કરતા વધુ તબક્કાની પ્રક્રિયા છે.
એક તબક્કાની પ્રક્રિયા છે.
બે તબક્કાની પ્રક્રિયા છે.
ત્રણ તબક્કાની પ્રક્રિયા છે.
મોટા ભાગની પેટ્રોવનસ્પતિ ............ કયા કુળથી સંકળાયેલી છે.
રૂટેસી
માલ્વેસી
સ્ગિમ્બકુળ
યુફોર્બીએસી
બાયોગૅસ .............. નો બનેલો છે.
કાર્બન મોનોક્સાઈડ, ઈથેન અને હાઈડ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ, ઈથેન અને હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઈડ, મીથેન અને હાઈડ્રોજન
કાર્બન મોનોક્સાઈડ, મીથેન અને હાઈડ્રોજન
રસોઈ ગેસનો બાટલો ............ થી ભરેલો હોય છે.
Lpg
લોકગેસ
આલ્કોહોલ
ડીઝલ