Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

211.

મોટા ભાગની પેટ્રોવનસ્પતિ ............ કયા કુળથી સંકળાયેલી છે.

  • રૂટેસી 

  • માલ્વેસી

  • સ્ગિમ્બકુળ 

  • યુફોર્બીએસી 


212.

ગોબરગેસમાં મુખ્ય્ત્વે ............. છે.

  • CO2 + H2 

  • CO2 + SO2

  • CH4+CO

  • CH4 + O2 


213.

આલ્કોહોલમાંથી વિનેગરનું નિર્માણ .............. નાં લીધે થાય છે.

  • એસીટોબેક્ટર એસેટી 

  • એઝોબેક્ટર

  • બેસિલસ સટીલીસ 

  • ક્લોસ્ટ્રીડિયમ 


214.

મેથેજેનીક જીવાણુ દ્વારા ખેતી સંવર્ધનના કચરાને ઓક્સિજનની ગેરહાજરીમાં તોડીને જૈવગેસ બનાવવામાં આવે છે, તે ..........

  • એક કરતા વધુ તબક્કાની પ્રક્રિયા છે.

  • એક તબક્કાની પ્રક્રિયા છે. 

  • બે તબક્કાની પ્રક્રિયા છે. 

  • ત્રણ તબક્કાની પ્રક્રિયા છે. 


Advertisement
215.

બાયોગૅસ .............. નો બનેલો છે.

  • કાર્બન મોનોક્સાઈડ, ઈથેન અને હાઈડ્રોજન 

  • કાર્બન ડાયોક્સાઈડ, ઈથેન અને હાઈડ્રોજન

  • કાર્બન મોનોક્સાઈડ, મીથેન અને હાઈડ્રોજન 

  • કાર્બન મોનોક્સાઈડ, મીથેન અને હાઈડ્રોજન 


216.

રસોઈ ગેસનો બાટલો ............ થી ભરેલો હોય છે.

  • Lpg 

  • લોકગેસ

  • આલ્કોહોલ 

  • ડીઝલ 


Advertisement
217.

પાકને ઓળખબનારનું શય ............ ને જાય છે.

  • એમ.કેલ્વીન 

  • એસ.ક્રેબ્સ 

  • એન.લોગ

  • સ્વામીનાપન 


A.

એમ.કેલ્વીન 


Advertisement
218.

કયો આલ્કોહોલ યુક્ત ઈમ્ધણ ઉત્પન્ન કારતો પ્રથમ દેશ ગણાય છે ?

  • સાઉદી અરેબિયા 

  • ભારત

  • બ્રાજીલ 

  • જાપાન 


Advertisement
219.

પેટ્રોલિયમ વંસ્પતિનું એક ઉદાહરણ

  • યુફોર્લીયા લાયરીસ 

  • સોલાનમ ટ્યુબરોસમ

  • ઝીયા મેઝ 

  • બીટા વલગારીસ


220.

આપણા દેશમાં બાયોગૅસ ઉત્પન્ન કરવામાં છાલ સિવાયન કયા ............ નો ઉપૌઓગ કરવાની ભલામન કરવામાં આવી છે ?

  • આઈકોર્નીયા ક્રાસીપ્સ 

  • સોલોનમ

  • નીંદણફેરા ઈન્ડિકા 

  • બોટા વલ્ગારીસ 


Advertisement