Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

221.

નીચેનામાંથી સારી એન્ટિબાયોટિકનું લક્ષણ કયું નથી ?

  • તત્કાલિન અસર

  • યજમાનને આડ અસર થતી નથી. 

  • યજમાનના પચનતંત્રમાં રહેલ જીવાણુનો નાશ કરે છે. 

  • બ્રોડ સ્પેકટ્રમનું વિશાળ માધ્યમ 


222.

સૌ પ્રથમ બનાવેલ કૃત્રિમ અંતઃસ્ત્રાવ ........

  • ગ્લુકાગોન 

  • રેનિન

  • સીક્રીટીન 

  • ઈન્સ્યુલીન 


223.

સૌથી વધુ આલ્કોહોલ યીસ્ટ કઈ નીપજ છે ?

  • વાઈન

  • બ્રાન્ડી 

  • જીન 

  • રમ 


224.

એન્ટિબાયોટિકની પ્રક્રિયા .....

  • પ્લાઝમા લેજમાનો નાશ 

  • કોષ દિવાલનો નાશ 

  • DNA/RNA સંશ્લેષણનું અવરોધક

  • આપેલ તમામ


Advertisement
Advertisement
225.

સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ

  • લેક્ટિક એસિડ 

  • ફ્યુરેમિક એસિડ 

  • ગ્લિકોનીક એસિડ 

  • આપેલ તમામ


A.

લેક્ટિક એસિડ 


Advertisement
226.

એન્ટિબાયોટિક સામે શ્લેષ્મ યુક્ત જીવાણુ અવરોધકનું કાર્ય

  • જીવાણુમાં વિકૃતિ 

  • જાડું શ્લેષ્મયુક્ત આવરણનું નિર્માણ 

  • કોષપટલમાં બદલાવ 

  • આપેલ તમામ


227.

આધુનિક જૈવતકનીકી .......... ધરાવે.

  • જનેનિક ઈજનેરી 

  • પેશીસંવર્ધન 

  • સૂક્ષ્મ જીવાણુવિદ્યા 

  • આપેલ તમામ


228.

સ્વીસ ચીઝ માટે નીચેનામાંથી કયા જીવાણુ ઉપયોગમાં લેવાય છે ?

  • સ્ટ્રેપ્ટોકોકસ

  • પ્રોપીઓની બેક્ટેરિયમ 

  • જીઓટ્રાઈકમ 

  • પેનીસિલિયમ 


Advertisement
229.

નીચેનામાંથી કયો જૈવ શક્તિનો નવો સ્ત્રોત નથી ?

  • જૈવગેસ 

  • કોલસો

  • લાકડું 

  • આલ્કોહોલ 


230.

બીઅર .......... માંથી મેળવાય છે.

  • રાઈ

  • મોલાસીસ 

  • દ્રાક્ષ 

  • બારમાં


Advertisement