Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

241.

જૈવ ખાતર માટે નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

  • સલ્મોનેલા અને ઈ.કોલાઈ

  • એઝોલા અને BGA 

  • નોસ્ટોક અને લેગ્યુમ 

  • રાઈઝિબિયમ અને ગ્રાસ 


242.

એ.કોલાઈ ............ ના ઉત્પાદનમાં ઉપયોગી છે.

  • ઈન્ટરફેરોન

  • રીફેમ્પીસીન 

  • LH 

  • ઈકડાયસન 


243.

કાર્બનિક અચરાના અજારક પાચક દરમ્યાન બાયોગેસના ઉત્પાદન વખતે નીચેનામાંથી વિઘટનવિહિન રહે છે.

  • સેલ્યુલોઝ

  • ચરબી 

  • લિગ્નીન 

  • હેમી સેલ્યુલોઝ 


244.

આધુનિક ખેડુત .......... દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં 50% સુધી વધારો કરી શકે છે.

  • ખાતર

  • સાયનોબેક્ટેરીયા 

  • રાઈઝોબીયમ 

  • માયકોરાઈઝા 


Advertisement
245.

બ્રેડનાં નિર્માણ દરમિયાન CO2 નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ........... ની ક્રિયા થાય છે.

  • પ્રજીવ

  • યીસ્ટ 

  • બેક્ટેરિયા 

  • વાઈરસ 


246.

ગોબર ગેસમાં ગોબર નું વિઘટન થતાં ગેસ ઉત્પન્ન કરે છે ?

  • મીથેનોજેનીક જીવાણૂ 

  • લીલ

  • ફુગ 

  • વિષાણુ 


247.

સૌ પ્રથમ પરજનીનિક વનસ્પતિ

  • મકાઈ

  • બટાટા 

  • ટામેટાં 

  • તમાકુ 


Advertisement
248.

જનીનિક ઈજનેરીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જીવાણ –

  • સ્યુડોમોનાસ 

  • ક્લોસ્ટ્રીડીયમ

  • એગ્રોબેક્ટેરીયમ 

  • બેસીલસ 


C.

એગ્રોબેક્ટેરીયમ 


Advertisement
Advertisement
249.

સ્ટાર્ચમાંથી ઈથેનોલના નિર્માણ માટેના નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે ?

  • એઝોટોબેક્ટર 

  • લેક્ટોબેસીલસ

  • પેનીસીલીન 

  • સેકકેરોમાયસીસ


250.

આજના સમયમાં પ્રાણીના કોષ સંવર્ધન તકનીકનો વધુમાં વધુ ઉપયોગ ............ નાં ઉત્પાદન માટે થાય છે.

  • રસી 

  • ખોરાકીય પ્રોટીન

  • ઈન્સ્યુલોન  

  • ઈન્ટરફેરોન


Advertisement