CBSE
મોનાસ્ક પ્યુરપ્યુરીઅસ યીસ્ટનો ઉપયોગી છે.
રૂધિર કોલેસ્ટેરોલને ઘટાડતા સ્ટેટીન્સ
ઈથેનોલ
રૂધિર વાહિનીમાં ક્લોટ દૂર કરવા સ્ટ્રેપ્ટોકાઈનેઝ
સાઈટ્રીક એસિડ
ગોબર ગેસમાં સૌથી વધુ માત્રા ........ ની હોય છે.
બ્યુટેન
પ્રોપોન
મિથેન
કાર્બનડાયોક્સાઈડ
તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનિક જીવાણુ –
એગ્રોબેક્ટેરિયમ ટ્યુફેસ્ઝીઅન
સ્યુડોમોનાસ પુટીડા
બેસીલસ સબટીલીસ
ઈ.કોલાઈ
તેલને દૂર કરવા ઉપયોગી પારજનીનિક જીવાણુ –
એગ્રોબેક્ટેરિયમ ટ્યુફેસ્ઝીઅન
સ્યુડોમોનાસ પુટીડા
ઈ.કોલાઈ
બેસીલસ સબટીલીસ
લેક્ટઇક એસિડ બેક્ટેરિયા દૂધમાં ઉછેર પામે છે અને તેને દહીંમાં ફેરવે છે તથા ........ વધારીને તેને પોષણ યુક્ત બનાવે છે.
વિટામીન C અને A
વિટામીન A
વિટામીન B12
વિટામીન B6
C.
વિટામીન B12
પ્ટ્રોક્રોપનું ઉદાહરણ .......... છે.
શેરડી
મકાઈ
યુફોર્બીયા
બટાટા
સૌ પ્રથમ ક્લિનીલક નજીન થેરીપી ......... ની સારવાર માટે કરાઈ હતી.
મધુ પ્રમેહ
અછબડા
સંધિવા
એડીનોસાઈન ડીએમીનેઝની ઉણપ
નીચેના ચાર વાક્યોને ધ્યાનમાં લો (A-D) વાંચો અને વિકલ્પ પસંદ કરો :
A. એકકોષીય સ્પાયલીના પ્રિટીન, ખનીજ, વિટામીન વગેરેથી ભરપૂર ખોરાક ઉત્પન્ન કરે છે.
B. સૂક્ષ્મ જીવ શરીર ધરાવે તે મીથાયલોફીલસ મીથાયલોસ્ટ્રોફ્સ એ પ્રતિદીનગાય કરતાં વધુ સમય પ્રોટીન ઉત્પન્ન કરી શકે છે.
C. સામાન્ય બટન મશરુમ વિટામીન C થી ભરપૂર છે.
D. ચોખાની જાતી વિકસાવાઈ છે જે કેલ્શીયમથી ભરપૂર છે.
વિધાન C અને D
વિધાન A, C અને D
વિધાન B, C અને D
વિધાન A અને B
યજમાન કોષમાં DNA દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ........... ઉત્પન્ન કરે છે.
એન્ટીફીડન્ટ
ઝેરી પ્રોટીન
બંન્ને સેન્સ અને નોન સેન્સ RNA
ચોક્કસ અંતઃસ્ત્રાવ
પુનઃસંયોજીત DNA તકનીકી દ્વારા કયા વૈજ્ઞાનિક ઈન્ટૅરફેરોન મેળવ્યું ?
અમેરિકન ફર્મ
કોહલર અને મીલ્સ્ટેન
ચાર્લ્સ વેઈઝમેન
નાથાન્સ અને સ્મિથ