CBSE
ગોલ્ડન રાઈઝ જનીનિક પાક આશાસ્પદ છે. જ્યારે તે બળણી માટે જાય, ત્યારે ........... માં ઉપયોગી નીવડશે.
ચોખામાંથી
વિટામીન એ ની ખામીને દૂર કરવા
ઈયલ અવરોધક
નીંદણનાશક ક્ષમતા
નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકલાયેલું છે ?
પાચનમાર્ગમાં રહેલ સૂક્ષ્માણુમાં એન્ટીબાયોટીક પ્રતિરોધ
આવિષાણુતા
એલર્જી પ્રક્રિયા
આપેલ તમામ
DNA પ્રોબ ........... માટે ઉપયોગમાં લેવાય છે.
મેડીકલ જીનેટીક્સમાં વ્યક્તિ ચોક્કસ જનીન ધરાવે છે કે નહિં તે તપાસવા
DNA ફીંગર પ્રિન્ટિંગ
રોગાણુયુક્ત જીવાણુની ઓળખાણમાં
આપેલ તમામ
સૌ પ્રથમ ............ ની સારવાસ માટે જનીન થેરાપી ઉપયોગમાં લેવાઈ હતી.
SCID
LIQID
આલ્બીનીઝમ
હીમોફીલીઆ
બેસીલસ થુરીનજીનસીસ(Bt) જાત ........ તરીકે વિકસાવાઈ હતી.
જૈવિક ખાતર
જૈવ ધાતુકીય તકનીક
જૈવકીટકનાશક વનસ્પતિ
જૈવ ખનીજ પ્રક્રિયા
Bt-કપાસ ........... માટે અવરોધક છે.
પીન કૃમિ
ગોળકૃમિ
ફલક કૃમિ
બોલ કૃમિ
Bt ઝેર માટે શું સાચું છે ?
કીટકની પાચન નળીમાં નિષ્ક્રિય પ્રોટોક્સીન સક્રિયમાં ફેરવાય છે.
બેસીલ્સમાં Bt પ્રોટીન સક્રિય ઝેર તરીકે મળી આવે છે.
સક્રીય ઝેર કીટકનાં અંડકમાં પ્રવેશી તેને વંધ્ય બનાવે છે. જેથી, તેમનું ગુણન અટકી જાય છે.
બેસીલ્સને એન્ટીટોક્સીન તરીકે લેવાય છે.
A.
કીટકની પાચન નળીમાં નિષ્ક્રિય પ્રોટોક્સીન સક્રિયમાં ફેરવાય છે.
નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?
ફ્લેવર સવર ટામેટાની જાતી હે ઈથીલીન ઉત્પન્ન કરે છે. જેથી સ્વાદમાં સુધારો થાય છે.
Bt કપાસમાં Bt એ જૈવ તકનીકી દ્વારા બનેલ પારજનીનિક સુક્ષ્મ જીવાણુ છે, તેમ દર્શાવે છે.
દૈહિક સંરક્ષણ એટલે ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિનું જોડાણ છે.
પારજનીનિક બ્રસિકા ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પોઅતિનું જોડાણ છે.
સમકાલીન જીવવિજ્ઞાનમાં બેસીલસ થુરીન્જીનેસીસ બેક્ટેરીયમ ............ તરીકે વધુ ઉપયોગમાં લેવાય છે.
ડેરી ઉત્પાદનના કારક
કીટનાશક
જળ પ્રદૂષન સુચક
ઔદ્યોગિક ઉત્સેચકોના સ્ત્રોત
(ADA) એડીનોસાઈન ડીઓમીનિનેશ) જનીનિક ક્ષતિ હંમેશ માટે ......... ના ઉપયોગથી દૂર કરી શકાય છે.
એડીનોસાઈન ડીએમીનેઝ સક્રિયકોને દાખલ કરવાથી
શરૂઆતન અભૂણીય તબક્કામાં ADA ઉત્પન્ન કરતાં અસ્થિ મજ્જાનાં કોષો કરતાં.
ઉત્સેચક ફેરબદલ થેરાપી
જનીનિક ઈજનેરીથી કાર્યરત કરેલ ADA, cDNA લસિકા કોષોને સમ્યાંતરે દાખલ કરવાથી