CBSE
કોનામાં ચોક્કસ જનીન દાખલ કરવામાં આવે છે. જે dsRNA બનાવે છે અને સૂત્રકૃમિઓમાં RNA પ્રતિરોધી ઉત્પન્ન થાય છે ?
એગ્રોબેક્ટેરિયમ
સૂત્રકૃમિ
યજમાન વનસ્પતિ
આપેલ તમામ
C.
યજમાન વનસ્પતિ
GFAC ............ માટે નિર્ણય લે છે.
સંશોધનની માન્યતા
લોક કલ્યાણ માટે GM સજીવ દાખલ કરવો
જૈવ માન્યતા
એક કરતાં વધુ વિકલ્પ સાચા છે.
જેલ ઈલેક્ટ્રોફેરીસસમાં કયા છેડા પાસે નમુનાને નાંખવામાં કરવામાં આવે છે ?
ખાડામાં
પોઝીટીવ ઈલેક્ટ્રોડ પાસે
નેગેટીવ ઈલેક્ટ્રોડ પાસે
A અને C બંને
C – પેપ્ટાઈડ એ ............ છે.
ઈન્સ્યુલીનનાં પુખ્ત થવાની પ્રક્રિયા દરમ્યાન દૂર કરાય
કૃત્રિમ ઈન્સ્યુલિનમાં પણ હાજર
પ્રોઈસ્યુલીનમાં નથી હોતું.
પુખ્ત ઈન્સ્યુલીનમાં હોય.
એલિઅન દાખલ કરી નિશ્ચય ન કરતાં પ્લાઝમીડ વાહકના એન્ટિબાયોટિક અવરોધક જનીનનો ઉપયોગ ............... ની પસંદગીમાં થાય છે.
પુનઃસંયોજીત
અપુનઃસંયોજીત
રૂપાંતરણક
B અને C બંને
બીટી જનીનની પસંદગી પ્રયોગમાં ........... પર આધાર રાખે છે.
યજમાન વનસ્પતિ/પાક
લક્ષ્યાંક કીટક
બેસીલસ જાતિ
A અને B બંને
સતત સંવર્ધન યોજના માટે નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો.
તેઓ વિશાળ જૈવભાર ઉત્પન્ન કરે છે.
તે ઈચ્છીત ઉત્પાદકની વધુ માત્રા આપે છે.
વૃદ્ધિના લેગ ફેઝમાં કોષો સંતુલિત રહેલ છે.
ખોટી જોડી પસંદ કરો :
ss DNA/RNA પ્રોબ – આલ્બ્યુમિન જનીન
PCR – આણ્વિય તપાસ
પારજનીનિક ઉંદર – પોલિઓરસી
રુસી ગાય – લેક્ટ્યુબિમીન જનીન
કયા પ્રકારની જૈવ ભઠ્ઠીમાં હવાના પરપોટા ઓક્સિજન સ્થાનાનંતરનું વિસ્તાર વધારે છે ?
સરળ સ્ટર્ડ ટેંક જૈવ ભઠ્ઠી
સ્પાર્જનું સ્ટર્ડ જૈવ ટેંક ભઠ્ઠી
A અને B બંને
આપેલ એક પણ નહિ.
જનીન પરિવર્તીત ............... માતે ઉપયોગમાં લેવાય છે.
ટ્રેઈલર બનાવેલ વનસ્પતિ
ઉદ્યોગોમાં વૈકલ્પિક સ્ત્રોતને પૂરા પાડવા
ખોરાકની પોષણ ક્ષમતા વધારવા
આપેલ તમામ