Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

351.

નીચેનામાંથી કયું લક્ષણ વાહકની પ્રતિકૃતિ માટે જરૂરી નથી.

  • ઓળખીય જગ્યાઓ 

  • પ્રતિકૃતિ જગ્યા

  • સ્વયંજનનો પ્રારંભીક 

  • વધુ પ્રતિકૃતિ સંખ્યા 


352.

r-DNA તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે

  • અલગ થયેલ DNA ના ટુકદાને જેલમાંથી દૂર કરવું અને જેલના ટુકડામાંથી બહાર કાઢવું 

  • પુનઃસંયોજીત કોષમાંથી પુનઃસંયોજીત પ્રોટીન અલગ કરવું 

  • યમજાન કોષમાં પુનઃસંયોજીત DNA દાખલ કરવું

  • સેંટ્રીફ્યુગેશન બાદ સેન્ટીફુયુ ટ્યબમાંથી DNA દૂર કરવું 


353.

DNA ટુકડાઓને અલગ કરવા કયું સાધન વપરાય છે ?

  • જૈવ ભઠ્ઠી 

  • રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝ

  • PCR 

  • જેલ ઈલેક્ટ્રોફોરેસીસ 


Advertisement
354.

રેસ્તૃક્સન એન્ડોન્યુક્લિએઝનો બીજા નંબરનો શબ્દ ........ માંથી લેવામાં આવ્યો છે.

  • સજીનું ફળ 

  • સજીવની વર્ગ

  • સજીવનો પ્રજાતી 

  • સજીવની જાતિ 


D.

સજીવની જાતિ 


Advertisement
Advertisement
355.

દાખલ કરવાની નિષ્ક્રિયતા કયા ઉત્સેચકથી કરવામાં આવે છે.

  • straight beta minusગેલેક્ટોસીડેઝ 
  • ટેક-પોલીમરેઝ

  • ટ્રાન્સએસીટાઈલેઝ 
  • પરમીએઝ 

356.

PCR ની સાચી શૃઍન્ખલા પસંદ કરો

  • 1.વિનૈસર્ગીકરન 2.તાપમાનુશિત 3.વિસ્તૃતિકરણ 

  • 1.વિસ્તૃતિકરણ 2.વિનૈસર્ગીકરણ 3.તાપમાનુશીત

  • 1.તાપમાનુશીત 2.વિનૈસર્ગીકરણ 3.વિસ્તૃતિકરણ 

  • 1.વિનૈસર્ગીકરણ 2.વિસ્તૃતિકરણ 3.તાપમાનુશીત 


357.

નીચેનામાંથી કયું પ્રતિકૃતિ વાહક માટે સાચું નથી ?

  • રોસ્ટ્રીક્શન એન્ઝીમ માટે સામાન્ય એક ઓળખીય જગ્યા 

  • pBR-322ટેટાસાયકલીન અવરોધક છે.

  • સ્વયંજનન માટેની વે પ્રાંભીક જગ્યા 

  • વાહક પાસે ઓળખ જગ્યા હોવી જ જોઈએ. 


358.

નીચેનામાંથી પુખ્ત ઈન્સ્યુલિનમાં કયું પેપ્ટાઈડ આવેલું નથી ?

  • A&B પેપ્ટાઈડ

  • A-પેપ્ટાઈડ 

  • B-પેપ્ટાઈડ 

  • C-પેપ્ટાઈડ 


Advertisement
359.

ફુગમાંથી DNA અલગ કરવા દીવાલ તોડવી પડે છે તે પ્રક્રિયા .......... દ્વારા કરાય છે.

  • કાઈટીનેઝ

  • લાયસોઝોમ 

  • સેલ્યુલોઝ 

  • ઈનવર્ટેઝ 


360.

રૂપાંતરણએ એવી પ્રક્રિયા છે, જેમાં ..........

  • પ્રોટીનમાંથી DNA નો ટુકડો દાખલ કરવામાં આવે છે. 

  • DNA નો ટુકડો યજમાન બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે છે. 

  • વાહકમાં DNA ના ટુકડા ઉમેરવામાં આવે છે. 

  • આપેલ તમામ


Advertisement