Important Questions of જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

11.

નીચે પૈકી કલ્શિયમની સાચે અગત્ય કઈ છે ?

  • કોષરસપટલની પ્રવેશશીલતા માટે 

  • રુધિર જામી જવાની ક્રિયા માટે 

  • સ્નાયુ-સંકોશનની ક્રિયા માટે 

  • ઉપર્યુક્ત તમામ


12.

વનસ્પતિકોષના મધ્યપટલનો મુખ્યઘટક કયો છે ?

  • કૅલ્શિયમ

  • ફૉસ્ફરસ 

  • સલ્ફર 

  • નાઈટ્રોજન 


13.

પ્રજનનની ક્રિયા માટે જવાબદાર ખનીજ તત્વ કયું છે ?

  • B

  • Na 

  • Mn 

  • Cu 


14.

વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરેન અગત્યનું છે ?

  • કોષવિભાજન 

  • શર્કરાનું વહન 

  • પુષ્પ-ફળ સર્જન 

  • ઉપર્યુક્ત તમામ


Advertisement
15.

ક્લોરિફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્વ ક્યું છે ?

  •  મૅગ્નેશિયમ

  • નાઈટ્રોજન

  • કૅલ્શીયમ 

  • સલ્ફર


16.

જો સજીવ શરીરમં મૅગ્નેશિયમને ઉણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ?

  • કોષરસપટલની પ્રવેશીલતા 

  • ખોરાકનું ચયાપચય 

  • શક્તિવિનિમય 

  • પ્રજનન


17.

આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ?

  • સીસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ

  • મિથિયોનીન, હિગ્લોબીન, માયોગ્લોબીન

  • હિમોગ્લોબીન, બાયોટીન, સયટોક્રોમ 

  • મયોગ્લોબીન, સાયાટોક્રોમ, હિમોગ્લોબીન 


18.

ઝિંકની ગેરહાજરીમાં નીચે પૈકી કઈ ક્રિયા અટકી જાય છે ?

  • કોષોનું સમારકાર 

  • સ્નાયુઓનુંસંકોચન

  • શર્કરાનું વહન 

  • નાઈટ્રિજનનું સ્થાપન 


Advertisement
19.

કાચવત કાસ્થિના મધ્યપટલનો મુખ્ય ઘટક કયો છે ?

  • સોડિયમ 

  • ફૉસ્ફરસ

  • સલ્ફર 

  • ઝીંક 


20.

સલ્ફર ધરાવતા વિટામિન અને અમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો.

  • થાયેમિન અને સિસ્ટીન 

  • મિથિયોનીન અને બાયોટીન

  • સિસ્ટન અને થાયેમિન 

  • બાયોટીન અને થાયેમિન 


Advertisement