CBSE
આપેલા બંધારણ કયા ફેટીઍસિડનું છે ?
સ્ટીયરીકઍસિડ
પામિટીકઍસિડ
ઓલિકઍસિડ
કોટોનીકઍસિડ
આપેલ બંધારણ શું દર્શાવે છે ?
સેલ્યુલોઝની પોલિસેકેરાઈડ શૃંખલા
ગ્લુકોઝની બનેલી શાખીત શૃંખલા
ગ્લુકોઝની બનેલી અશાખીત શૃંખલા
ગ્લાયકોઝનની પોલિસૅકેરાઈડ શૃંખલા
આપેલા બંધારણ કયા પ્રકારના ફેટીઍસિડનું શું ?
સંતૃપ્તિ લાંબી શૃંખલાયુક્ત ફેટિઍસિડ
અસંતૃપ્ત ટૂંકી શૃંખ્લાયુક્ત ફેટીઍસિડ
સંતૃપ્તિ ટૂંકી શૃંખલાયુક્ત ફેટીઍસિડ
અસંતૃપ્ત લાંબી શૃંખલાયુક્ત ફેટિઍસિડ
નીચેના બંધારણમાં નિર્દેશિત a,b,c, ભાગ જણાવો.
માલ્ટોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ
લેક્ટોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ
લેક્ટોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ
લેક્ટોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ
અપેલા બંધારણમાં નિર્દેશિત a,b ભાગ શું દર્શાવે છે ?
ટ્રાયગ્લિસરાઈડ, જલવિચ્છેદન
મોનોહાઈડ્રોક્સી આલ્કોહોલ, નિર્જલીકરણ
ગ્લિસરોલ, નિર્જલીકરણ
ફેટિઍસિડ, નિર્જલીકરણ
નીચે પૈકી a,b,c, ફેટીઍસિડનું ક્રમિક સાચું બંધારણ દર્શાવતું જૂથ કયું છે ?
ઓલિક ઍસિડ, સ્ટીયરીક ઍસિડ, પામિટીક ઍસિડ
સ્ટીયરીક ઍસિડ, પામિટીક ઍસિડ, ઓલિક ઍસિડ
પામિટીક ઍસિડ, સ્ટીયરીક ઍસિડ, ઓલિક ઍસિડ
ઓલિક ઍસિડ, પામિટિક ઍસિડ, સ્ટીયરીક ઍસિડ
આપેલ બંધારણ કોનું છે ?
સ્ટાર્ચ
સેલ્યુલોઝ
એમાયલોપેક્ટિન
એમાયલોઝ
નિર્દેશિત a ભાગ શું દર્શાવે છે ?
એસ્ટર બંધ
પેપ્ટાઈડ બંધ
ગ્લાયકોસિડિક બંધ
હાઈડ્રોજન બંધ
નીચે પૈકી નોનરિડ્યુસિંગ શર્કરા કઈ ?
સુક્રોઝ
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ
ગેલેક્ટોઝ
નીચેના બંધારણમાં નિર્દેશિત a,b,c, ભાગ ઓળખો.
ગ્લુકોઝ, ગ્લાયકોસિડિકબંધ, માલ્ટોઝ
ગેલેક્ટોઝ, ગ્લાયકોસિડિકબંધ, માલ્ટોઝ
ગ્લુકોઝ, હીડ્રોફિલિકબંધ, લેક્ટોઝ
ગેલેક્ટોઝ, ગ્લાયકોસિડિકબંધ, લેક્ટોઝ