CBSE
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. આલ્કોહોલની ગેરહાજરી દર્શાવતા લિપિડ જટીલ લિપિડ કહેવાય છે.
2. ક્રોટોનિક ઍસિડ ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત ફેટેઍસિડનું ઉદાહરણ નથી.
3. માલ્ટોઝનું જળવિભાજન થઈ મોનોસેકેરાઈડના બેથી વધુ અણુ મળે છે.
4. લિપિડ ખૂબ વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત કરે છે.
F,T,F,T
T,F,F,T
F,F,F,T
T,T,F,T
વિધાન A : સિક્વોયા જેવા ખૂબ જ ઊંચા વૃક્ષોને પણ પાણી ઉપર સુધી પહોંચે છે.
કારણ R : પાણીની ઉષ્ણતાવહન શક્તિ વધૂ છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. DNA મો મુખ્ય બંધારણીય ઘટક કાર્બોદિતનો બનેલો છે.
2. ઊંચા શક્તિમૂલ્યને કારણે કાર્બોદિત મુખ્ય શ્વાસ્ય દ્રવ્ય છે.
3. ચરબી ફેટીઍસિડ સંબંધિત સંયોજનનું સમજાતીય જૂથ છે.
4. મોનોસેકેરાઈડને કાર્બન પરમાણુની સંખ્યાને આધારે વર્ગીકૃત કરાય છે.
T,F,F,T
T,T,T,T
T,F,T,T
F,T,T,T
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. લિપિડના બંધારણમાં H ની સંખ્યા O કરતાં બમણી છે.
2. મીણના બંધારણમાં ગ્લિસરોલ નહિ પરંતુ મોનોહાઈડ્રોક્સી આલ્કોહોલનો અણ્ય હોય છે.
3. અધોત્વચીય મેદ પડ શરીરનું તાપમાન જાળવે છે.
4. ચરબી તેન બંધારણમાં અસંતૃપ્ત ફેટીઍસિડ ધરાવે છે.
T,T,T,T
F,T,T,F
F,T,F,F
T,T,T,F
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. લિગ્નિન એ જટિલ લિપિડ છે.
2. ફ્રુક્ટોઝ ફળના રસમાં જોવા મળતી ક્રિટોઝ શર્કરા છે.
3. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ સુક્રોઝ સ્વરૂપે થાય છે.
4. ફ્રુક્ટોઝ શ્વસન – પ્રક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય છે.
T,T,F,F
F,T,F,F
F,F,T,T
T,F,T,F
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. લિપિડ પાણીમાં દ્રાવ્ય હોવાથી ખોરાકના અનામત જથ્થા તરીકે સંગ્રહાય છે ?
2. પ્રોજેસ્ટેરોનન બંધારણમાં COOH સમુહ છે.
3. એસ્ટર બંધ C – O – O – C વડે રચાય છે.
4. Mn ફૉસ્ફેટેઝ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે સહાયક તરીકે વર્તે છે.
F,T,T,T
T,F,T,F
T,F,T,T
F,F,T,T
વિધાન A : સમુદ્ર કે સરોવરનું પાણી બરફમાં ફેરવાઈ જતું નથી.
કારણ R : પણીની વિશિષ્ટ ઉષ્મા ખૂબ જ ઊંચી છે.
A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. 40 C ઉષ્ણતામાને પાણીની ઘનતા સૌથી ઊંચી હોય છે.
2. વનસ્પતિ નાઈટ્રોજનને વાતાવરણમાંથી શોષે છે.
3. પાણી પ્રક્રિય તરીકે વર્તી OH+ અને H આયન પૂરા પાડે છે.
4. વનસ્પતિમાં શ્વસન અને નાઈટ્રોજન ચયાપચયની ક્રિયા Mn ની હાજરીમાં થાય છે.
T,T,T,F
F,F,F,T
T,F,T,T
T,F,F,T
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. પ્રાણીમાં હિમોગ્લોબીનના સંશ્ર્લેષણ માટે Cu અગત્યનું છે.
2. રુધિરનું મુખ્ય આયનો Feન બનેલા હોય છે.
3. કાર્બનિક અણુઓ ફક્ત C, H, O, Nઅને P ના બનેલા હોય છે.
4. પાણીની ઘનતાનો આધાર દ્રવ્ય ક્ષાર અને ગુપ્ત ઉષ્મા પર છે.
T,F,F,F
T,F,T,F
F,T,T,F
T,T,T,F
નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો :
1. ગ્લિસરાલ્ડીહાઈડનું જળવિભાજન થઈ શકતું નથી.
2. દૂધના પાચનને પરિણામે ગ્લિકોઝ અને સુક્રોઝ મળે છે.
3. લેક્ટોઝ કોષરસસ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકતો નથી.
4. ગ્લિકોઝના એકમોની બનેલી શાખિત શૃંખલા એમાયલો પેક્ટિન કહેવાય છે.
F,F,T,T
T,F,F,T
T,F,T,T
F,T,T,F