CBSE
વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરેન અગત્યનું છે ?
કોષવિભાજન
શર્કરાનું વહન
પુષ્પ-ફળ સર્જન
ઉપર્યુક્ત તમામ
આયર્નયુક્ત સંયોજનનું સાચું જૂથ કયું છે ?
સીસ્ટીન, હિમોગ્લોબીન, ટાયરોસીનેઝ
મિથિયોનીન, હિગ્લોબીન, માયોગ્લોબીન
હિમોગ્લોબીન, બાયોટીન, સયટોક્રોમ
મયોગ્લોબીન, સાયાટોક્રોમ, હિમોગ્લોબીન
D.
મયોગ્લોબીન, સાયાટોક્રોમ, હિમોગ્લોબીન
વનસ્પતિકોષના મધ્યપટલનો મુખ્યઘટક કયો છે ?
કૅલ્શિયમ
ફૉસ્ફરસ
સલ્ફર
નાઈટ્રોજન
કાચવત કાસ્થિના મધ્યપટલનો મુખ્ય ઘટક કયો છે ?
સોડિયમ
ફૉસ્ફરસ
સલ્ફર
ઝીંક
જો સજીવ શરીરમં મૅગ્નેશિયમને ઉણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ?
કોષરસપટલની પ્રવેશીલતા
ખોરાકનું ચયાપચય
શક્તિવિનિમય
પ્રજનન
પ્રજનનની ક્રિયા માટે જવાબદાર ખનીજ તત્વ કયું છે ?
B
Na
Mn
Cu
નીચે પૈકી કલ્શિયમની સાચે અગત્ય કઈ છે ?
કોષરસપટલની પ્રવેશશીલતા માટે
રુધિર જામી જવાની ક્રિયા માટે
સ્નાયુ-સંકોશનની ક્રિયા માટે
ઉપર્યુક્ત તમામ
ક્લોરિફિલના બંધારણીય ઘટક તરીકે વર્તતું ખનીજ તત્વ ક્યું છે ?
મૅગ્નેશિયમ
નાઈટ્રોજન
કૅલ્શીયમ
સલ્ફર
સલ્ફર ધરાવતા વિટામિન અને અમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો.
થાયેમિન અને સિસ્ટીન
મિથિયોનીન અને બાયોટીન
સિસ્ટન અને થાયેમિન
બાયોટીન અને થાયેમિન
ઝિંકની ગેરહાજરીમાં નીચે પૈકી કઈ ક્રિયા અટકી જાય છે ?
કોષોનું સમારકાર
સ્નાયુઓનુંસંકોચન
શર્કરાનું વહન
નાઈટ્રિજનનું સ્થાપન