Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

21. સ્તરકવચી પ્રાણીન સ્વસન રંજકદ્રવ્યોના બંધારણમાં રહેલું ખનીજ તત્વ કયું છે ? 
  • Cu 

  • Fe 

  • Mo 

  • Zn


22.

આંત્રિય ઉત્સેચકોનો મુખ્ય ઘટક કયો છે ?

  • CI

  • Mo 

  • Zn 

  • Cu 


23.

સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ?

  • આસૃતતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન

  • CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી 

  • pH અની જાળવણી અને કોષવિભાજન 

  • હિમોસાયનિનના બંધારણ અને CO2 નું વહન 


24.

સુક્ષ્મજૈવિક અણુ એટલે,

  • જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. 

  • જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ.

  • એક હજારે ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. 

  • એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. 


Advertisement
25.

નીચે પૈકી અસંગત જોડ કઈ છે ?

  • સ્ટાર્ચ – હેક્સોઝ શર્કરા – વનસ્પતિ 

  • સુક્રોઝ – ડાયસેકેરાઈડ – ફળ

  • DHAP – ટ્રાયોઝ શર્કરા – શ્વસન 

  • રીબોઝ – પેન્ટોઝ શર્કરા – ATP 


26.

નીચે પૈકી સંગત જોડ કઈ છે ?

  • ગેલક્ટોઝ – આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા

  • ડિઓક્સિ રિબોઝ – કીટોઝ પેન્ટોઝ શર્કરા 

  • ફ્રુક્ટોઝ – કીટોઝ હેક્ટોઝ શર્કરા 

  • રિબ્યુલોઝ – આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા 


27.

જળવિભાજન ન થઈ શકતું હોય એવો કાર્બોદિત કયો છે ?

  • ફ્રુક્ટોઝ

  • સુક્રોઝ 

  • સ્ટાર્ચ 

  • સેલ્યુલોઝ 


Advertisement
28.

ગ્લાયકોજનનું પાચન થઈ પ્રપ્ત થતી શર્કરા કઈ છે ?

  • ગ્લાયકોસિડીક 

  • હાઈડ્રોફિબિક

  • ગ્લુકોઝ 

  • માલ્ટોઝ


C.

ગ્લુકોઝ 


Advertisement
Advertisement
29.

ડાયસેકેરાઈડના પોલિસેકેરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ?

  • ગ્લયકોસિડિક 

  • હાઈડ્રોફિબિક

  • એસ્ટર 

  • પેપ્ટાઈડ 


30.

બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચવા કઈ પ્રક્રિયા થાય છે ?

  • ઑક્સિડેશન 

  • જલવિચ્છેદન 

  • રીડક્શન 

  • ઉપર્યુક્ત તમામ


Advertisement