Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

Advertisement
41.

લિપિડ માટે ઉત્તમ દ્રાવક સાચું જૂથ કયું ?

  • ક્લોરોફોર્મ, બેન્ઝિન, ઈથર 

  • પાણી, ક્લોરોફોર્મ, અલ્કોહોલ

  • આલ્કોહોલ, પાણી, બેન્ઝિન 

  • આલ્કોહોલ, HCL, ઈથર 


B.

પાણી, ક્લોરોફોર્મ, અલ્કોહોલ


Advertisement
42.

ચરબીના બંધારણમાં ગેરહાજરી દર્શાવતો પરમાણુ કયો છે ?

  • N

  • O

  • C

  • H


43.

ગ્લિસરોલના બંધારણમાં શું રહેલું છે ?

  • 1C, 3 – OH સમૂહ 

  • 1C, 1 – OH સમુહ

  • 3C, 3 –OH સમૂહ 

  • 3C, 1 – OH સમૂહ 


44.

સંતૃપ્ત ફેટીઍસિડ માટે અસત્ય વિધાન કયું છે ?

  • તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે.

  • તે હાઈડ્રોજન ગ્રહાણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. 
  • તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. 

  • પામિટિક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. 


Advertisement
45.

સંગત જોડ શોધો :

  • ઓલિક ઍસિડ – અસંતૃપ્ત ફેટીઍસિડ – ટૂંકી શૃંખલા

  • પામિટીક ઍસિડ – સંતૃપ્ત ફેટીઍસિડ – લાંબી શૃંખલા 

  • બ્યુટિરિક ઍસિડ – સંતૃપ્ત ફેટીઍસિડ – લાંબી સૃંખલા 

  • ક્રોટોનિક ઍસિડ – સંતૃપ્ત ફેટીઍસિડ – ટૂંકી શૃંંખલા 


46.

નીચે પૈકી કયું ઘટક હેલોઝન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે ?

  • સ્ટીયરીક ઍસિડ 

  • ક્રિટોનિક ઍસિડ 

  • પામિટીક ઍસિડ 

  • ઉપર્યુક્ત તમામ


47.

લિપિડ કયા બંધની હાજરીનો સૂચક છે ?

  • ફોસ્ફોડાય એસ્ટર બંધ 

  • હાઈડ્રોજન બંધ

  • ગ્લાયકોસિડીક બંધ 

  • એસ્ટર બંધ 


48. એસ્ટરબંધ રચવા કયા જુથની હાજરી જરૂરી છે ?
  • - COOH અને - OH 

  • - NH2 અને - OH 

  • C = 0  અને - COOH 


Advertisement
49.

નીચે પૈકી કાર્બોદિત ધરાવતો લિપિડ કયો ?

  • ગ્લાયકોલિપિડ 

  • કોલેસ્ટેરૉલ

  • ફૉસ્ફોલિપિડ 

  • મીણ 


50.

અસંગત જોડ શોધો :

  • તેલ – ટ્રાયગ્લિસરાઈડ 

  • અર્ગોસ્ટેરોલ – સ્ટેરૉલ 

  • કોર્ટીસોન – સ્ટેરૉન 

  • ફૉસ્ફોલિપિડ – ફૉસ્ફેટ 


Advertisement