Important Questions of જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

81.

વિધાન A : લિપિડ અવાહક પડ રચે છે.

કારણ R : વનસ્પતિની દીવાલક સલ્યુલોઝની બનેલી હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

82.

વિધાન A : સ્ટાર્ચ ગ્લુકોઝની બનેલી શાખિત કે અશાખિત શૃંખલા ધરાવે છે.

કારણ R : ગ્લુકોઝની શાખિત પોલિસેકેરાઈડ શૃંખલાને એમાઈલોપેકિટન કહે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

83.

વિધાન A : વિટામિન D અને E પોલિસેકેરાઈડ વ્યુત્પન્નોમાંથી સશ્ર્લેષિત થાય છે.

કારણ R : વિટામિન A,D,E,K ચરબી દ્રાવ્ય વિટામિન છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

84.

વિધાન A : કેટલાક અણુના બંધારણમાં કેટૅલાંક સ્થાને બે ક્રમિક કાર્બન પરમાણુ દ્વિબંધથી જોડાયેલા હોય છે.

કારણ R : કેટલાક ફેટીઍસિડના અણુ હાઈડ્રિજન કે હેલોજન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
85.

વિધાન A : તેલ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે.

કારણ R : ચરબીના બંધારણમાં બધા જ ફેટીઍસિડ સંતૃપ્ત પ્રકારના હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

86.

વિધાન A : જટિલ લિપિડ કોઈ ફેટી ઍસિડ સમાવતા નથી.

કારણ R : જટિલ લિપીડના નામકરણ બિનલિપિડના ઘટકના પ્રકાર મુજબ થાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
87. સાચાંં જોડકાં જોડો. 

  • 1-r, 2-q, 3-p, 4-s

  • 1-r, 2-s, 3-p, 4-q

  • 1-q, 2-r, 3-s, 4-p 

  • 1-p, 2-s, 3-q, 4-r

B.

1-r, 2-s, 3-p, 4-q

Advertisement
88. સાચાંં જોડકાં જોડો. 

  •  1-t, 2-r, 3-s, 4-p, 5-q

  • 1-s, 2-r, 3-q, 4-p, 5-t

  • 1–r, 2–s, 3–t, 4–p, 5–q 

  • 1–r, 2–p, 3-t, 4-q, 5-s

Advertisement
89.

વિધાન A : પ્રકાશસંશ્ર્લેષણની અંધકાર-પ્રક્રિયા દરમિયાન DHAP નિર્માણ પામે છે.

કારણ R : DHAP એ ફૉસ્ફેટયુક્ત કિટો ટ્રાયોઝ શર્કરાનું ઉદાહરણ છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

90.

વિધાન A : બ્યુટિરિક ઍસિડ સંટ્ર્પ્ત ફેટિઍસિડ છે.

કારણ R : કાર્બોદિત શ્વસન દરમિયાન મુક્ત થતી શક્તિ કરતાં બમણાથી વધુ શક્તિ લિપિડ પાસે હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement