CBSE
લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કરણ કે લિપિડના અણુઓ ................ છે.
હાઈડ્રોફોબિક
ઝિવટર આયન
તટસ્થ
હાઈડ્રોફિલિક
નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ?
કપાસના તંતુ
લાકડું
ફળનો ગર
ઘઊં
નીચે પૈકી કયો ઘટક ડાઈસેકેરાઈડ નથી ?
સુક્રોઝ
ગેલેક્ટોઝ
માલ્ટોઝ
લેક્ટોઝ
સેલ્યુલોઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ
કાઈટીન કોની કોષદીવાલમાં રહેલું છે ?
યીસ્ટ
ફૂગ
લીલ
બૅક્ટેરિયા
B.
ફૂગ
નીચે પૈકી રિડ્યુસિંગ શર્કરા કઈ ?
સુક્રોઝ
સેલ્યુલોઝ
માલ્ટોઝ
સ્ટાર્ચ
સુક્રોઝ શેનો બનેલો છે ?
ગ્લુકોઝ + માલ્ટોઝ
ગ્લુકોઝ + ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ + લેક્ટોઝ
ગ્લુકોઝ + ગેલેક્ટોઝ
સ્ટાર્ચ શેનો બનેલો હોય છે ?
ઓમાયલોપેકિટન
અમિનોઍસિડ
સેલ્યુલોઝ
પ્રોટીન
પૃથ્વી પરના મહત્તમ જૈવિક અણુ કાર્બોદિતનું નિર્માણ કોના દ્વારા થાય છે ?
વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ
કેટલાક બૅક્ટિરિયા, લીલ, લીલી વનસ્પતિ
ફૂગ, લીલ, બૅક્ટેરિયા
લીલી વનસ્પતિ, ફૂગ, લીલ
મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજનાં બનેલા છે તેનું સાચું જૂથ કયું ?
C,H,O,N,Mg,Na
C,H,O,N,S,Mg
C,H,O,N,P,Ca