Important Questions of જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

Advertisement
121.

લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ?

  • રેફીનોઝ 

  • ગ્લાયકોઝન

  • સ્ટાર્ચ 

  • સ્ક્રોઝ 


C.

સ્ટાર્ચ 


Advertisement
122. યોગ્ય જોડ પસંદ કરો. 


  • 1-s, 2-p, 3-q, 4-r

  • 1-s, 2-r, 3-p, 4-q 

  • 1-q, 2-r, 3-s, 4-p 

  • 1-r, 2-s, 3-p, 4-q 


123.

એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 – 8 અને 38bold degree C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાંખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?

  • વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પવાહી 

  • રંગહીન અને સ્વાદ અને સ્વાદહીન પ્રવાહી

  • વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી 

  • રંગવિહીન અને ગળ્યું પ્રવાહી 


124.

કાર્બોદિતનો ખુબ જ સામાન્ય મોનોમર કયો છે ?

  • માલ્ટોઝ 

  • ગ્લુકોઝ

  • ફ્રુક્ટોઝ 

  • સુકોઝ 


Advertisement
125.

કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ?

  • ગ્લાયકોપ્રોટીન

  • લિપોપ્રોટીન

  • ઈરીથ્રોપ્રોટીન 

  • મેટેલોપ્રોટીન


126.

કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ?

  • ગ્લુએનીન

  • ગ્લુટામિક ઍસિડ 

  • ગ્લિસરોલ 

  • ગેલેક્ટોઝ 


127.

થાયમીન ......... તરીકે વર્તે છે.

  • પ્રોટીન 

  • અંતઃસ્ત્રાવ

  • ઉત્સેચક 

  • વિટામિન 


128. એમાયલોઝ એ કયા રાસાયણિક બંધ ધરાવે છે ? 
  • bold beta bold minus bold 1 bold comma bold 4 bold minus bold space bold ગ ્ લ ા યક ો સ િ ડ ી ક bold space bold બ ં ધ
  • bold beta bold minus bold 1 bold comma bold 6 bold minus bold space bold ગ ્ લ ા યક ો સ િ ડ ી ક bold space bold બ ં ધ
  • bold alpha bold minus bold 1 bold comma bold 6 bold minus bold space bold ગ ્ લ ા યક ો સ િ ડ ી ક bold space bold બ ં ધ
  • bold alpha bold minus bold 1 bold minus bold ગ ્ લ ા યક ો સ િ ડ ી ક bold space bold બ ં ધ

Advertisement
Advertisement