CBSE
કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ?
ગ્લાયકોપ્રોટીન
લિપોપ્રોટીન
ઈરીથ્રોપ્રોટીન
મેટેલોપ્રોટીન
કાર્બોદિતનો ખુબ જ સામાન્ય મોનોમર કયો છે ?
માલ્ટોઝ
ગ્લુકોઝ
ફ્રુક્ટોઝ
સુકોઝ
એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 – 8 અને 38 C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાંખીને અવલોકન કરતા શું જોવા મળે છે ?
વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પવાહી
રંગહીન અને સ્વાદ અને સ્વાદહીન પ્રવાહી
વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી
રંગવિહીન અને ગળ્યું પ્રવાહી
થાયમીન ......... તરીકે વર્તે છે.
પ્રોટીન
અંતઃસ્ત્રાવ
ઉત્સેચક
વિટામિન
A.
લીલી વનસ્પતિમાં જોવા મળતી અદ્રાવ્ય પોલિસેકેરાઈડ કઈ છે ?
રેફીનોઝ
ગ્લાયકોઝન
સ્ટાર્ચ
સ્ક્રોઝ
કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ?
ગ્લુએનીન
ગ્લુટામિક ઍસિડ
ગ્લિસરોલ
ગેલેક્ટોઝ
1-s, 2-p, 3-q, 4-r
1-s, 2-r, 3-p, 4-q
1-q, 2-r, 3-s, 4-p
1-r, 2-s, 3-p, 4-q