CBSE
બે અસમાન એમિનોઍસિડનું એકબીજા સાથે જોડાણ એટલે,
પ્રોટીન
ડાયપેપ્ટાઈડ
પેપ્ટાઈડ
પોલિપેપ્ટાઈડ
પ્રોટીનની લાંબી શૃંખલામાં કોના દ્વારા નિર્માણ પામે છે ?
શર્કરા
અમિનોઅસિડ
પિરીમિડીન
પ્યુરિન
ધ્રુવિય અને ઋણવીજભાર યુક્ત R જૂથ શરાવતો અમિનોઍસિડ કયો છે ?
થ્રિયોનીન
મિથિયોનીન
એસ્પાર્ટિ ઍસિડ
એમિનોઍસિડની બંધારણ કોના લીધે છે ?
પ્રોટીન
ઉત્સેચક
ન્યુક્લિઈક ઍસિડ
અંતઃસ્ત્રાવ
પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ?
C=O અને – NH
C = O અને – NH2
નીચે પૈકી એક R જૂથનું મહત્વ દર્શાવે છે ?
પેપ્ટાઈડ બંધ તેને આભારી છે.
અમિનોઍસિડનું ઈલેક્ટ્રોલાઈટ તેને આભારી છે.
પ્રોટીન સંશ્ર્લેષણ તેને આભારી છે.
એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે.
R સમૂહના વર્ગીકરણની સૌથી પ્રચલિત પદ્ધતિ કઈ ?
લેહનીંજર
વ્હિટેકર પદ્ધતિ
ઈલેક્ટ્રોફોરેસીસ
રિડક્ટીવ પદ્ધતિ
નીચે પૈકી પેપ્ટાઈડ બંધનો નિર્દેશ કરે છ ?
ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસિડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.
ઘણા એમિનોઍસિડની અસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા
પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે
R સમૂહનું રાસાયણિક બંધારણ દરેક અમિનો ઍસિડમાં જુદું છે
દરેક એમિનોઍસિડમાં –COOH ની સંખ્યા જુદી જુદી હોય છે.
દરેક અમિનોઍસિડમાં NH2 જુથના પ્રમાણ બદલાય છે.
ઉપર્યુક્ત તમામ.
નીચે પૈકી કોણ પેપ્ટાઈડ બંધનો નિર્દેશ કરે છે ?
O – C – H
C = O – H
-C – O – O – C
- CO –NH