CBSE
પાયરોનોઈડ્સ શાના બનેલા હોય છે ?
કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ
કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ
મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ
કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રૉતીન આવરણ
બૅક્ટેરિયલ રંગસુત્રમાં જનીન કોના દ્વારા ગોઠવાય છે ?
એસડીક પ્રોટીન
એક્ટિન
હીસ્ટોન્સ
બેઝિક પ્રોટીન
a,b,c, ના નામ જણાવો.
a = પ્રક્રિયાર્થી, b = ઉત્સેચક-પ્રક્રિયાર્થી સંકુલ, c = નીપજ
a = પ્રક્રિયક, b = ઉત્સેચક, c = નીપજ
a = ઉત્સેચક, b = ઉત્સેચક – પ્રક્રિયાર્થી સંકુલ c = નીપજ
a = પ્રક્રિયાર્થી, b =ઉત્સેચક-પ્રક્રિયાર્થી સંકુલ, c = ઉત્સેચક
આપેલ રચના કોની છે ?
DNA કુંતલાકાર રચના
DNA અણુરચના
પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલા
પોલિપેપ્ટાઈડ શૃંખલા
ઉત્સેચક શું કરે છે ?
પ્રક્રિયાના ઉર્જામાં ઘટાડો.
પ્રક્રિયાના સમયમાં ઘટાડો.
પ્રક્રિયાના સમયમાં વધારો.
પ્રક્રિયાના ઉર્જામાં વધારો.
a = P, b = S
a = E - S complex, b = P
a = E - P complex, b = S
a = E - S complex, b = S
આપેલ બંધારણ કોનું છે ?
પોલિન્યુક્લિઓટાઈડ
ડાયન્યુક્લિઓટાઈડ
ડાયપેપ્ટાઈડ
ડાયસેકેરાઈડ
DNA સંશ્ર્લેષણનૂં ચોક્કસ માપન કરવા માટે કયો રેડિયોઍક્ટિવ જરૂરી છે ?
ડીઓક્સિરિબોઝ
થાયમીન
યુરેસીલ
એડેનીન
ભૌતિક અને રાસાયનિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ?
લિપિડ
ન્યુક્લિઈક ઍસિડ
પ્રોટીન
કાર્બોદિત
બે મુક્ત રીબોન્યુકક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ?
હાઈડ્રોજન બંધ
ફૉસ્ફોડાય એસ્ટર બંધ
પેપ્ટઈડ બંધ
સહસંયોજન બંધ