CBSE
ઉત્સેચક મ્યુખ્યત્વે
રચનાત્મક પ્રોટીન
ન્યુક્લિઓ પ્રોટીન
ગ્લોબ્યુલર પ્રોટીન
તંતુમય પ્રોટીન
આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે.
x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ y-ઉત્સેચકીય સક્રિયતા
x-ઉત્સેચકીય સક્રિયતા y-તાપમાન
x-ઉત્સેચક સક્રિયતા, y-ph
x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા
કોલાનજ કોનાથી ભરપૂર છે ?
એસ્પાર્ટીક ઍસિડ
ગ્લાયસીન
ગ્લુટામિક ઍસિડ
સેરીન
DNA માં ન્યુક્લિઓટાઈડ કોના સ્વારા જોડાય છે ?
વન-ડર-વાલ્સ દબાણ
વીજ સંયોજક બંધ
હાઈડ્રોજન બંધ
સંયોજક બંધ
1980માં કોના સંશોધનને લીધે ઉદવિકાસને પરિણામે RNA શબ્દ વપરાયો ?
RNA ના ઉત્સેચકીય ગુણધર્મને લીધે
બધા જ કોષોમાં RNA જોવા મળતા નથી તેથી
વાઈરસમાં રહેલા RNA જનીન દ્રવ્યને લીધે
m-RNA, t-RNA, r-RNAના પ્રોટીન સંશ્ર્લેષણમાં મહત્વને લીધે
નીચે પૈકી કયું વિધાન સત્ય છે.
સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે.
સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે.
સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે.
સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે.
કૉલેજન શું છે ?
લિપિડ
તંતુમય પ્રોટીન
ગોળાકાર પ્રોટીન
કાર્બોદિત
– DNA ના એક કુંતલ વળાંકની લંબાઈ કેટલી હોય છે ?
0.034 nm
3.4 nm
34 nm
0.34 nm
DNA ની રચનામાં
કુલપ્યુરિન ન્યુક્લિઓટાઈડ અને પિરિમિડિન ન્યુક્લિઓટાઈડ સરખા નથી.
જુદા જુદા સજીવમાં એડેનીનનું પ્રમાણ થામિન કરતાં અલગ હોય.
હવે શૃંખલા પ્રતિસમાંતર હોય જેમાં એક શૃંખલા 31→51 અને બીજી શૃંખલા 3→5
બંને શૃંખલા 5→3 દિશામાં
પૃથ્વી પર મુખ્ય પ્રભાવી કાર્બનિક સંયોજન કયું ?
સેલ્યુલોઝ
પ્રોટીન
લિપિડ
સ્ટેરોઈડ