CBSE
હાઈડ્રોજન બંધને કારણે દર્શાવતી લાક્ષણિકતા કઈ છે ?
સખત નલિકાનું નિર્માણ થાય.
શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને.
અમિનોઍસિડ વચ્ચે ગડી રચાય.
ઉપર્યુક્ત તમામ.
પ્રોટીનનું દ્વિતિય બંધારણ એટલે,
પોલિપેપ્ટાઈડ શૃંખલામાં એમિનોઍસિડની સંખ્યા
પોલિપેપ્ટાઈડ શૃંખલા વચ્ચેની આંતરક્રિયા
પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમણીય ગોઠવણી
એક પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમણીય ગોઠવણી એટૅલે,
પ્રોટીનનું તૃતિય બંધારણ
પ્રોટીનનું ચતુર્થ બંધારણ
પ્રોટીનનું દ્વિતિય બંધારણ
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ
ઉત્સેચક માટે અસ્ત્ય વિધાન કયું ?
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
કોષમાં થતી જૈવરસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.
પ્રોટીનનું દ્વિતિય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે.........
આયનિકબંધ
પેપ્ટાઈડ બંધ
S – S બંધ
હાઈડ્રોજન બંધ
પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો છે ?
પેપ્ટાઈડ બંધ
એસ્ટર બંધ
હાઈડ્રોફ્રોબિક બંધ
આયનિક બંધ
પ્રોટીનનું ચતુર્થ બંધારણ રચવા કયા બંધ જરૂરી છે ?
ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ
પેપ્ટાઈડ બંધ
ડાયસલ્ફાઈડ બંધ
એસ્ટર બંધ
હિમોગ્લોબીનના અણુનું માએક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?
તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.
તે શ્વસનવાયુનું વહન કરે છે.
તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના વડે નિયંત્રિત છે ?
જનીન
અંતઃસ્ત્રાવ
રંગસુત્ર
એમિનોઍસિડ
પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ?
આયનિક બંધ
હાઈડ્રોજન બંધ
પેપ્ટાઈડ બંધ
S – S બંધ