CBSE
વનસ્પતિમાં આવેલું મહત્વનું સંયુગ્મી પ્રોટીન કયું ?
પેક્ટિન
ક્લોરોફીલ
થાઈલેકોઈડ
ઉપર્યુક્ત તમામ
ન્યુક્લિઈક ઍસિડ કોનો ઉદ્દવિકાસ દર્શાવે છે ?
ન્યુક્લિઓટાઈડ
એમિનોઍસિડ
ન્યુક્લેઈન
પ્રોટીન
ન્યુક્લિઈન.............
રંગસુત્ર
ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન
નિર્બળ ઍસિડ + નિર્બળ પ્રોટીન
ન્યુક્લિઈક ઍસિડ
ન્યુક્લિઈક ઍસિડ એટલે ............
અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ પદર્થ
રંગસુત્રના મુખ્ય ઘટક
કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના
ઉપરોક્ત તમામ
રંગસુત્ર માટે અસત્ય વિધાન જણાવો.
ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક
દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર
કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના
ઉપર્યુક્ત તમામ
ન્યુક્લિઈક ઍસિડ નીચે પૈકી કોના પોલિમર છે ?
ન્યુક્લિઓટાઈડ
એમિનોઍસિડ
પ્રોટીન
ન્યુક્લેઈન
ન્યુક્લિઈક ઍસિડ કોની સાથે સબંધિત છે ?
આનુવંશિકતા
પ્રજનન
શ્વસન
પકાશસંશ્ર્લેષણ
નીચે પૈકી કય અણુ જુદા જુદા સજીવોમાં જુદી લાક્ષણિકતા ધરાવે છે.
કાર્બોદિત
ન્યુક્લિઈક ઍસિડ
પ્રોટીન
ચરબી
પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ?
સાયટોસિન, થાયમિન
એડેનીન, સાયટોસીન
એડેનીન, ગ્વાનીન
એડેનીન, થાયમિન
નીચે પૈકી પિરામિડીન નાઈટ્રોઝન બેઈઝની સાચી જોડ કઈ ?
થાયમિન, યુરેસિલ
એડેનીન, ગ્વાનીન, સાયટોસીન
સાયટોસીન, થાયમિન
સાયટોસીન, થાયમીન, યુરેસિલ