RuBisCO from Class Biology જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

Advertisement
1.

RuBisCO નું પૂર્ણ નામ

  • રિબ્યુલોઝ ફોસ્ફેટ કાર્બોક્ઝાઈલેઝ 

  • રિબોઝ બાયફોસ્ફેટ કાર્બોક્ઝાઈલેઝ ઓક્સિજનેઝ

  • રિબ્યુલોઝ બાય કાર્બોક્ઝાઈલેઝન ઓક્સિજનેઝ 

  • રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝઈલેઝ ઓક્સિજન 


D.

રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોકઝઈલેઝ ઓક્સિજન 


Advertisement
2.

એમિનોઍસિડના બંધારણ માટેનું સાચું જૂથ કયું છે ?

  • હાઈડ્રોક્સિલ જૂથ, કાર્બોક્સિલ જુથ, એમિનો જુથ 

  • કાર્બોક્સિલ જુથ, હાઈડ્રોજન સમૂહ, હાઈડ્રોક્સિલ સમૂહ

  • કીટોન જૂથ, એમિનો જૂથ, હાઈડ્રોજન સમૂહ 

  • કાર્બોક્સિલ જૂથ, હાઈડ્રોજન સમૂહ, ક્રિયાશીલ R જૂથ 


3.

પ્રોટીનનો મોનોમર કોણ છે ?

  • એમિનોઍસિડ

  • ગ્લુકોઝ

  • પેપ્ટાઈડ 

  • ન્યુક્લિઓટાઈડ 


4.

પ્રોટીનના બંધારણમાં રહેલા તત્વોનું સાચું જૂથ કયું ?

  • C,H,O,N 

  • C,H,O,N,P,S

  • C,H,N,O,P 

  • C,H,N,O,S 


Advertisement
5.

પ્રોટીનના નાશ થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે ?

  • જલદ ઍસિડ 

  • X કિરણ 

  • UV કિરણ 

  • ઉપર્યુક્ત તમામ


6.

પ્રોટીન એટલે,

  • ન્યુક્લિઓટાઈડ વિષમ પોલિમર જૂથ 

  • મોનોસેકેરાઈડનું વિષમ પોલિમર જૂથ

  • એમિનોઍસિડનું વિષમ પોલિમર જુથ 

  • ફેટિએસિડનું વિષમ પોલિમર જૂથ 


7.

ચેપી જીવાણુ સામે રક્ષણ આપતા મહાઅણુ કયા છે ?

  • પ્રોટીન

  • કાર્બોદિત 

  • ઉત્સેચક 

  • ન્યુક્લિઈક ઍસિડ 


8.

પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ?

  •  મેલેનીન

  • માયોસીન

  • કેરેટીન 

  • કેસીન


Advertisement
9.

અદ્રાવ્ય પ્રોટીન એટલે,

  • માયોસિન 

  • સ્કેલેરોપ્રોટીન 

  • ઍક્ટિન

  • કોલેજન 


10.

સમગ્ર જીવસૃષ્ટિની જાળવણી કરતું પ્રભાવી પ્રોટીન કયું છે ?

  • RuBisCO

  • સ્કલેરોપ્રોટીન 

  • ક્લોરોફિલ 

  • કોલેજન 


Advertisement