Important Questions of જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

11.

નીચે પૈકી એક R જૂથનું મહત્વ દર્શાવે છે ?

  • પેપ્ટાઈડ બંધ તેને આભારી છે.

  • અમિનોઍસિડનું ઈલેક્ટ્રોલાઈટ તેને આભારી છે. 

  • પ્રોટીન સંશ્ર્લેષણ તેને આભારી છે.

  • એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે. 


12.

પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ?

  • C=O અને – NH 

  • C = O અને – NH2


13.

R સમૂહના વર્ગીકરણની સૌથી પ્રચલિત પદ્ધતિ કઈ ?

  • લેહનીંજર 

  • વ્હિટેકર પદ્ધતિ

  • ઈલેક્ટ્રોફોરેસીસ 

  • રિડક્ટીવ પદ્ધતિ 


Advertisement
14.

પ્રોટીનની લાંબી શૃંખલામાં કોના દ્વારા નિર્માણ પામે છે ?

  • શર્કરા

  • અમિનોઅસિડ 

  • પિરીમિડીન 

  • પ્યુરિન 


B.

અમિનોઅસિડ 


Advertisement
Advertisement
15.

ધ્રુવિય અને ઋણવીજભાર યુક્ત R જૂથ શરાવતો અમિનોઍસિડ કયો છે ?

  • થ્રિયોનીન

  • મિથિયોનીન 


  • આર્જિનીન 
  • એસ્પાર્ટિ ઍસિડ 


16.

બે અસમાન એમિનોઍસિડનું એકબીજા સાથે જોડાણ એટલે,

  • પ્રોટીન

  • ડાયપેપ્ટાઈડ

  • પેપ્ટાઈડ

  • પોલિપેપ્ટાઈડ 


17.

નીચે પૈકી પેપ્ટાઈડ બંધનો નિર્દેશ કરે છ ?

  • ઘણા એમિનોઍસિડની ગ્લાયકોસિડીક બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

  • ઘણા એમિનોઍસિડની પોલિપેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

  • ઘણા એમિનોઍસિડની પેપ્ટાઈડ બંધ વડે જોડાતાં બનતી શૃંખલા.

  • ઘણા એમિનોઍસિડની અસ્ટર બંધ વડે જોડાતાં બનતી શૃંખલા 


18.

નીચે પૈકી કોણ પેપ્ટાઈડ બંધનો નિર્દેશ કરે છે ?

  • O – C – H 

  • C = O – H

  • -C – O – O – C 

  • - CO –NH 


Advertisement
19.

એમિનોઍસિડની બંધારણ કોના લીધે છે ?

  • પ્રોટીન

  • ઉત્સેચક 

  • ન્યુક્લિઈક ઍસિડ 

  • અંતઃસ્ત્રાવ 


20.

પ્રોટીનના બંધારણમાં ભાગ ભજવતા એમિનોએસિડ 20 પ્રકારના છે, કારણ કે

  •  R સમૂહનું રાસાયણિક બંધારણ દરેક અમિનો ઍસિડમાં જુદું છે

  • દરેક એમિનોઍસિડમાં –COOH ની સંખ્યા જુદી જુદી હોય છે. 

  • દરેક અમિનોઍસિડમાં NH2 જુથના પ્રમાણ બદલાય છે.

  • ઉપર્યુક્ત તમામ.


Advertisement