Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

31.

કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ?

  • પિટ્યુટરી 

  • એડ્રીનલ

  • સ્વાદુપિંડ 

  • પેરાથાઈરોઈડ 


32.

સંકોચનશીલતાનો ગુણધર્મ ન ધરાવતું હોય એવું પ્રોટીન નીચે પૈકી કયું છે ?

  • ગ્લોબ્યુલર 

  • અક્ટિન

  • ગ્લોબ્યુલિન 

  • માયોસિન 


33.

એક્ટિન અને માયોસિન પ્રોટીનની હાજરી શરીરમાં કયાં છે ?

  • સ્નાયુમાં 

  •  ત્વચામાં

  • રુધિરમાં 

  • રુધિરરસમાં


34.

નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનિ ગુણધર્મ ધરાવે છે ?

  • મેલેનીન

  • આલ્બ્યુમિન 

  • ઈમ્યુનોગ્લોબ્યુલીન 

  • હિમોગ્લોબીન 


Advertisement
35.

ગ્લોબ્યુલર પ્રોટીન શેમાં જોવા મળે છે ?

  • ભીંગડા

  • પક્ષ્મ 

  • સ્નાયુ 

  • નખ 


36.

મીનાની ત્વચાનો રંગ ઘેરો છે અને સીતાની ત્વચનો રંગ ઝાંખો છે. તે માટે જવાબદાર પ્રોટીન કયું છે ?

  •  હીમોગ્લોબીન 

  • માયોગ્લોબીન

  • મેલેટોનીન 

  • મેલેનીન


37.

સંયુગ્મી પ્રોટીન એટલે,

  • પ્રોટીન + બિનપ્રોટીન

  • પ્રોટીન + લિપિડ 

  • પ્રોટીન + કાર્બોદિત 

  • પ્રોટીન + આયન 


Advertisement
38.

હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

  • ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન 

  • ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન

  • ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન 

  • તૃતિય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન 


C.

ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન 


Advertisement
Advertisement
39.

પેરાથાઈરોઈડ ગ્રંથીનો અંતઃસ્ત્રાવ કયો બંધ ધરાવે છે ?

  • ફૉસ્ફોડાય એસ્ટર

  • પેપ્ટાઈડ 

  • ગ્લાયકોસિડિક 

  • એસ્ટર


40.

ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદહરણ કયું છે ?

  • ક્લોરોફિલ 

  • ગ્લોબ્યુલર

  • ઈમ્યુનોગ્લોબ્યુલિન 

  • માયોસિન 


Advertisement