Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

41.

વનસ્પતિમાં આવેલું મહત્વનું સંયુગ્મી પ્રોટીન કયું ?

  • પેક્ટિન 

  • ક્લોરોફીલ 

  • થાઈલેકોઈડ 

  • ઉપર્યુક્ત તમામ


Advertisement
42.

ન્યુક્લિઈક ઍસિડ કોનો ઉદ્દવિકાસ દર્શાવે છે ?

  • ન્યુક્લિઓટાઈડ 

  • એમિનોઍસિડ

  • ન્યુક્લેઈન 

  • પ્રોટીન 


C.

ન્યુક્લેઈન 


Advertisement
43.

ન્યુક્લિઈન.............

  • રંગસુત્ર

  • ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન 

  • નિર્બળ ઍસિડ + નિર્બળ પ્રોટીન 

  • ન્યુક્લિઈક ઍસિડ 


44.

ન્યુક્લિઈક ઍસિડ એટલે ............

  • અજ્ઞાત કાર્ય ધરાવતો નિર્બળ પદર્થ 

  • રંગસુત્રના મુખ્ય ઘટક 

  • કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના 

  • ઉપરોક્ત તમામ


Advertisement
45.

રંગસુત્ર માટે અસત્ય વિધાન જણાવો.

  • ન્યુક્લિઈક ઍસિડનો મુખ્ય ઘટક 

  • દરેક સજીવમાં વારસાગત લક્ષણ માટે જવાબદાર 

  • કોષન કોષકેન્દ્રમાં આવેલ જનીન ધરાવતી સૂક્ષ્મ રચના 

  • ઉપર્યુક્ત તમામ


46.

ન્યુક્લિઈક ઍસિડ નીચે પૈકી કોના પોલિમર છે ? 

  • ન્યુક્લિઓટાઈડ

  • એમિનોઍસિડ 

  • પ્રોટીન 

  • ન્યુક્લેઈન 


47.

ન્યુક્લિઈક ઍસિડ કોની સાથે સબંધિત છે ?

  • આનુવંશિકતા 

  • પ્રજનન

  • શ્વસન 

  • પકાશસંશ્ર્લેષણ 


48.

નીચે પૈકી કય અણુ જુદા જુદા સજીવોમાં જુદી લાક્ષણિકતા ધરાવે છે.

  • કાર્બોદિત

  • ન્યુક્લિઈક ઍસિડ 

  • પ્રોટીન 

  • ચરબી 


Advertisement
49.

પ્યુરિન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ?

  • સાયટોસિન, થાયમિન

  • એડેનીન, સાયટોસીન  

  • એડેનીન, ગ્વાનીન

  • એડેનીન, થાયમિન


50.

નીચે પૈકી પિરામિડીન નાઈટ્રોઝન બેઈઝની સાચી જોડ કઈ ?

  • થાયમિન, યુરેસિલ

  • એડેનીન, ગ્વાનીન, સાયટોસીન 

  • સાયટોસીન, થાયમિન 

  • સાયટોસીન, થાયમીન, યુરેસિલ


Advertisement