Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

51.

નાઈટ્રોજન બેઈઝનું ઉદહરણ નીચે પકી કયું છે ?

  •  હાઈડ્રોજન 

  • નાઈટ્રોજન

  • કાર્બન 

  • ફૉસ્ફરસ


52.

બે રિંગ ધરાવતા નાઈટ્રોજન બેઈઝનું ઉદાહરણ નીચે પૈકી કયું છે ?

  • ગ્વાનીન

  • યુરેસીલ 

  • થાયમિન 

  • સાયટોસીન 


53.

નાઈટ્રોજન બેઈઝ ............ રચના છે ?

  • ચક્રિય 

  • રેખીય 

  • ચપટી તક્તીમય

  • કુંતલમય 


54.

ન્યુક્લિઓસાઈડ એટલે,

  • પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ 

  • પેન્ટોઝ શર્કરા + નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ

  • ન્યુક્લિઈક ઍસિડ + ફૉસ્ફેટ 

  • ન્યુક્લિઓટાઈ + ફૉસ્ફેટ 


Advertisement
Advertisement
55.

ન્યુક્લિઓટાઈડ એટલે ..........

  • પ્રોટીન + ન્યુક્લિઓક્સાઈડ

  • ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ

  • ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન 

  • નાઈટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ 


B.

ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ


Advertisement
56.

DNA અને RNA એકબીજાથી કઈ રીતે જુદો પડે છે ?

  • શર્કરા અને પિરિમિડિન 

  • શર્કરા અને ફૉસ્ફેટ

  • ફક્ત શર્કરા 

  • શર્કરા અને પ્યુરિન 


57.

ફોસ્ફોડાય-ઈસ્ટર બંધનું સ્થાન બે ન્યુક્લિઓટાઈડના કયા ક્રમના કાર્બન વચ્ચે હોય છે ?

  • 1,5

  • 3,3

  • 3,5

  • 2,5


58.

ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ?

  • ફોસ્ફોડાયએસ્ટર બંધ 

  • પેપ્ટાઈડ બંધ 

  • ડાય-સલ્ફાઈડ બંધ

  • એસ્ટર બંધ 


Advertisement
59.

DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો.

  • TACCGGTT

  • GTAACCTT

  • CATTGGCC

  • TGCCAATT 


60.

DNA ની શુંખલા એકબીજાને પ્રતિ સમાંતર છે કારણ કે,

  • ફૉસ્ફોડાયએસ્ટર બંધ 

  • ગ્લાયકોસિડિક બંધ

  • હાઈડ્રોજન બંધ 

  • ડાયસલ્ફાઈડ બંધ 


Advertisement