Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

61.

નીચે પૈકી કઈ જોડ ત્રણ નબળા હાઈડ્રોજન બંધથી જોડાય છે.

  • T,G

  • A,U

  • A,T 

  • C,G 


62.

બે નબળા હાઈડ્રોજનબંધથી જોડાતી સાચી જોડ કઈ છે ?

  • A,T 

  • T,A

  • C,G

  • A અને B બંને


63.

DNA ના બંધારણ માટે સાચું શું છે ?

  • A=G અને T=C 

  • A=T અને C=G 

  • A=C અને T=G 

  • ઉપરયુક્ત તમામ


64.

નીચે પૈકી કયા ન્યુક્લિઓટાઈડનો ક્રમશ: 4 પિરિમિડીન ધરાવે છે.

  • UAGCGGUAA

  • GCUAGACAA

  • GATCATCCT

  • TGCCTAACG


Advertisement
65.

DAN ના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય છે ?

  • 20 Adegree

  • 2.0 Adegree

  • 3.4 Adegree

  • 34 Adegree


66.

DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ?

  • 20 Adegree

  • 2.0 Adegree

  • 30 Adegree

  • 3.4 Adegree


Advertisement
67.

નીચે પૈકીનું સંશ્ર્લેષણમાં DNA સીધું સંકળાતું નથી ?

  • પ્રોટીન

  • DNA ની અન્ય શૃંખલા 

  • t-RNA 

  • m-RNA 


A.

પ્રોટીન


Advertisement
68.

DNA અને DNA ની વિવિધતા દર્શાવતો ભાગ કયો છે ?

  •  શર્કરા 

  • ફૉસ્ફેટ

  • ગ્લિસરોલ 

  • નાઈટ્રોજન બેઈઝ


Advertisement
69.

ફક્ત RNAમાં જ જોવા મળતો હોય એવો બેઈઝ કયો ?

  • સાયટોસીન

  • યુરેસીલ 

  • થાયમિન 

  • ગ્વાનીન 


70.

m-RNA કોનો પોલિમર છે ?

  • રીબોસાઈડ 

  • ડીઓક્સિરીબોસાઈડ

  • DNAઓક્સિરીબોટાઈડ 

  • રીબોટાઈડ 


Advertisement