Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

81.

લુગેઝિસ ઉત્સેચક શક્તિ ક્યાંથી ઉપયોગમાં લેવાય છે ?

  • AMP ના પાયરોફેસ્ફેટ બંધમાંથી 

  • GDP ના પાયરોફેસ્ફેટ બંધમાંથી

  • GTP ના પાયરોફિસ્ફેટ બંધમાંથી 

  • ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી 


82.

સક્સિનિક ડીહાઈડ્રોજીનેઝ ઉત્સેચક કોનું ઉદાહરણ પૂરું પાડે છે ?

  • આઈસોમરેઝિસ

  • લિગેઝિસ

  • ટ્રાંસફરેઝિસ 

  • લાયેઝિસ 


83.

એપોએઝાઈમ જુથ શેનું બનેલું હોય છે ?

  • ન્યુક્લિઈક ઍસિડ

  • પ્રોટીન 

  • કાર્બોદિત 

  • લિપિડ 


84.

નીચે પૈકી સંગત જોડ શોધો.

  •  NADP – સહઉત્સેચક 

  • રિબોઝાઈમ – રિબોઝોમ + r-RNA

  • એપોએન્ઝાઈમ – ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ 

  • પ્રોસ્થેટિક જૂથ – ઉત્સેચકનો પ્રોટીન ઘટક


Advertisement
85.

ડીહાઈડ્રોજીનેશન એટલે શું ?

  • હાઈડ્રોજનનું ગુણન 

  • હાઈડ્રોજનની ગેરહાજરી

  • હાઈડ્રોજનનું જોડાણ 

  • હાઈડ્રોજનનો ત્યાગ 


86.

દરેક જૈવરસાયણિક પ્રક્રિયા થવા માટે શું અનિવાર્ય છે ?

  • ક્રિયાશીલ સ્થાન 

  • સક્રિય શક્તિ સ્તર 

  • ત્રિપરિમાણીય સ્વરૂપ 

  • આપેલ ત્રણેય


87.

FML નું પુરું નામ.

  • ફેરેડોક્સિન મોનો ન્યુક્લિઈક ઍસિડ 

  • ફેરેડોક્સિન મોનોનાઈટ્રાઈટ

  • ફ્લેવિન મોનોન્યુક્લિઓટાઈડ 

  • ફ્લેવિન મોનો ન્યુક્લિઈક ઍસિડ 


88.

હેક્સોકાયનેઝ એટલે કયા પ્રકારનો ઉત્સેચક છે ?

  • આઈસોમરેઝિસ 

  • લિગેઝિસ

  • ટ્રાન્સફરેઝિસ 

  • લાયેઝિસ 


Advertisement
Advertisement
89.

અસંગત જોડ શોધો :

  •  હેક્સોકાયનેઝ – આઈસોમરેઝિસ 

  • એસિટાઈલ કો.એન્ઝાઈમ સિન્થેટેક – લિગેઝિસ

  • માલ્ટેજ્ખ – હાઈડ્રોલેઝિસ 

  • આલ્ડોલેઝ – લાયેઝિસ


A.

 હેક્સોકાયનેઝ – આઈસોમરેઝિસ 


Advertisement
90.

ફૉસ્ફેટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ?

  • સિન્થેટિક

  • ટ્રાન્સફરેઝ 

  • હાઈડ્રોલેઝિસ 

  • આઈસોમરેઝ 


Advertisement